________________ સુવઢ ચરિત્ર શ્રી જિન દેવની સ્તવના મન વચન કાયાની શુદ્ધિ સહિત કરો, જિન દેવને ભજે, પાંચ કલ્યાણિકને વિષે ઉપવાસાદિક તપ કરે, ગુરૂભક્તિ કરે છે 100 - “પર લોકની સાધના કરનાર જે શ્રાવક-શ્રાવિકા, તેમને સન્માન દે, અન–જલ-મુખવાસ આદિએ કરી સંતેષ, વસ્ત્ર અલંકાર-વિલેપણુ-આદિએ કરી તેમની ભક્તિ કરે છે 101 સામત રાજાએ વિધવા બનેલી પોતાની રૂપી નામની પુત્રીને કહેવાનું ચાલુ રાખ્યું, હે પુત્રી ! સાધુ-સાધ્વી પ્રમુખ ઘેર આવ્યે, શુદ્ધ આહાર-પાછું આપે, વળી વસ્ત્ર –પાત્ર-કાંબળ-રજોહરણ–શયાદિક આપી તેમની ભક્તિ કરે. ૧૦રા . વળી, હે પુત્રી ! દીન–અનાથ જનોને, રેગગ્રસ્ત જનને, આંધળા-પાંગળાને–દરિદ્રને અનુકંપાએ કરી દાન ઘો, એવી રીતે દ્રવ્યને સદ્વ્યય કરે. 103 “ઘર મધ્યે રહી નિર્મળ શીળ પાળે, શ્રાવકના બાર વ્રત ઉત્તમ રીતે આરાધે, જેણે કરીને પરભવને વિષે સુખ પામશે. ૧૦૪ના - પિતાનાં આ સર્વ વચન સાંભળી તે રૂપી કુવરી આંસુ ભરેલાં નેત્રે સહિત ગદગદિત કંઠે કહેવા લાગી “હે તાતજી! હું વધારે કાંઈ સમજતી નથી, મને તો કાષ્ટાગ્નિ આપે, મારે બળીને ભસ્મ થવું છે. ૧૦પા “હે પિતાજી! આપના કુળનો યશ ત્રણ ભુવનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust