________________ સુષઢ ચરિત્ર સાધુ આચાર્યના 36 ગુણને નિર્મલ પણે ધારણ કરતા હતા. 93 તે જગ પ્રધાન યથા વિધિએ પિતાને ગ૭ પાળી, વિધિએ આવી, નિંદી, કાળ કરીને પૂર્વ ભવના માયાકપટના પ્રતાપે તે આચાર્ય ઇદની દેવી-અમહિષી પણ ઉપન્યા. 94o ગૌતમે પૂછયું: “હે પ્રભે! એ જીવે પૂર્વ ભવે શું માયાકપટ સેવ્યું હતું કે જેના વિપાકનો ઉદય સ્ત્રીવેદમાં આવ્યો? 95 - પ્રભુએ કહ્યું H આ બ્રાહ્મણના ભવથી એક લાખમે ભવે, તેણીને જીવ ક્ષિતિષ્ઠિત નામે નગરીના સામંત - રાજાની “રૂપી નામે પુત્રી પણ હતો. 196 છે તે રૂપી કુંવરી યૌવનાવા પામી ત્યારે રાજાએ તેને પરણાવી, પણ તુર્તમાં જ તેને પતિ રેગના કારણથી મરણ પામ્યા. તેથી બન્ને પક્ષને પરિવાર તથા રૂપી કુંવરી ઘણે વિલાપ કરતા હતા. 97 | - સામંત રાજાએ પુત્રીને તેડાવીને કહ્યું : હે પુત્રી ! તે પૂર્વ ભવે આકરા દુષ્કર્મને સમુહ કરેલો તે હમણાં ઉદય આ જણાય છે. માટે હે પુત્રી ! શાક અને સંતાપ છોડીને હવે તે તું ધર્મ વિશે જ ઉદ્યમ કર. 98 છે. હે પુત્રી ! મારી પાસે પ૦૦ ગામ છે. જે સર્વ આજથી હું તને આપું છું. તેની આમદાની લઈ તું ધર્મ ધ્યાન કર, પુન્ય કર, ભગવાનની સ્તવના કર. 99 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust