________________ સુપઢ ચરિત્ર 17 વિષે વિસ્તાર પામ્યું છે તે યશ ચંદ્રના કિરણ જે ઉજજવલ છે. હે પિતાજી! સ્ત્રીને સ્વભાવ ચપલ છે, તે આપના નિર્મળ કુળને કલંકીત થવાનો સંભવ પણ શા માટે જોઈએ? 106 “હે તાત! સ્ત્રી જાત પ્રાયઃ પર્વતમાંથી વહેતી નદીની * માફક અધોગામી (નીચે જનારી) છે અને વિદ્યુતની માફક = ચપલ છે, કાળા સર્પની માફક કુટીલ—વકૅગતિવાળી છે. - 3 ૧૦ળા રાત્રી વ્યતિક્રમે જેમ દિ ઝાંખે તેમ પતિ વિના - સ્ત્રી ઝાંખી છે. તેલ વિના દિવો રહી શકે નહિ. સ્ત્રી સ્વભાવ સંધ્યાના રંગની પેઠે ચપળ છે. ઉદ્વેગને કરણહાર છે. 108 માટે હે તાત ! કૃપા કરી મને કાષ્ટાગ્નિ આપો, કે જેથી દેષના ભંડાર રૂપ આ શરીરને બાળીને ભસ્મ કરૂં.” 109 પુત્રીનાં આવાં વચન સાંભળી રાજા મનમાં ચિંતવવા લાગ્યોઃ “હું કે કૃતકૃત્ય કે આવી સદ્દગુણું પુત્રી પાયે? તે નારી જાતમાં ઉત્તમ છે. 101aa “અહો એની બુદ્ધિ ! એને વિવેક ! અહે એનું બૅય ! અહા એને વૈરાગ્ય ! 111 જે પુત્રી સકળગુણશિરોમણિ એવા શીલ ગુણે કરી વિભૂષિત છે, તે પ્રતિક્ષણ નમવા ગ્ય છે, ગુણવતી છે, - સ્તવના કરવા ગ્ય છે. 112aa સુષઢ-૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust