________________ 12 સુષ ચરિત્ર જિન ધર્મ સમગ્રપણે આરાધે! સવ વિરતી ધર્મ મેક્ષને હેતું થાય. સત્ય જયણા સહિત જે ધર્મ-પંચ મહાવ્રત રૂપ જે ધર્મ તે ચેતનાએ આદરે 573 - * જિન ધર્મ વિના મોક્ષ માર્ગને બીજે ઉપાય નથી. = સમુદ્રમાં જેમ વહાણ, તેમ જીવને સંસારમાં ધર્મને આધાર - છે. 74 * * “સિદ્ધનાં સુખ તથા વિમાનવાસી દેવતાઓનાં સુખ તે સર્વ, વિધિસહિત ધર્મ આરાધવાથી પામી શકાય છે. પા “આર્યદેશ-મનુષ્ય ભવ-ઉત્તમકુળ વગેરે સામગ્રી દુર્લભ છે અને તે પામવી છતાં જેઓ ચારિત્ર ધર્મ નહિ આદરે તેને શરણનું ધામ બીજે કયાં મળશે ? 76aaaa હે જીવ! બેધીબીજ પામીને જે તું ધન શરીર આશ.માં ગુંચાઈ રહીશ અને ધર્મ નહિ આદરે તે ફરી - બીજા ભવને વિષે બધી બીજ-ચારિત્રરૂપ ધર્મ કેમ પામીશ?” ૭છા - ઈત્યાદિક ધર્મોપદેશ ને બાઈએ સંભળાવ્યું. તે પિતાને ઉત્પન્ન થયેલા જાતિસ્મરણજ્ઞાને કરીને કહેતી હતી. તે સાંભળી ગોવિંદ વિપ્ર પ્રતિબોધ પામે અને પોતાના ધર્મ પત્ની પ્રત્યે કહેવા લાગ્યા. 78 મેહ રૂપ કદવ મધ્યે હું ખુંચે હતો તેને, હું પ્રિયે આજ તે પાર ઉતાર્યો. હવે હું પ્રવર્યા-દિક્ષા લઈશ.” તે સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી. પ૭°ા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust