________________ , સુદઢ ચરિત્ર સામગ્રીઓ ફરી ફરીને પામવી મુશ્કેલ છે. માટે તે પામીને જ્ઞાન દર્શન ચારિત્ર કે જે હિતકારી છે તેમાં પ્રવૃત્ત થવું. ૬પા “જ્ઞાન-દર્શન-ચારિત્રની જેમ બને તેમ વધારે આરા. ધના કરવી, કારણ કે આયુષ્ય નિરંતર ઘટતું જાય છે. હાથની અંજલીમાંના જળની માફક આયુષ્ય ઘટતું જાય છે. દાદા - - “આયુષ્ય ઘટવાની સાથે પ્રતિદિન શરીરબળ-વીર્ય પણ ઘટે છે. જીર્ણ કપડાની માફક, માટીના વાસણની માફક આ શરીર અસાર થાય છે. ૬૭માં તપ-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પવિત્ર ચીજે મેળવ્યા પહેલાં, જરા રૂપી રાક્ષસીએ શરીરના તતવને ગ્રાસ(કેળીઓ) કર્યો એટલે પરાક્રમ રહીત વૃદ્ધાવસ્થા આવી. 68 . જે શરીર યૌવનાવસ્થામાં તરુણીને (યુવાન સ્ત્રીને) - હર્ષ ઉપજાવતું, જે શરીરને જોઈ સ્ત્રી રાગ ધરતી તે શરીર વૃદ્ધાવસ્થામાં ઉલટું ઉદ્વેગકારી થઈ પડે છે ! 69 “અહ? વૃદ્ધાવસ્થાએ કરી મસ્તકમાં પળી (ધોળા વાળ) આવ્યાં હોય, દાંત પડી ગયા હોય, મેંમાંથી લાળ ઝરતી. હોય, તે કેમ કરી દેખાવા લાયક ગણાય ? 70 - “આ જીદગી જળબિંદુવત્ ચંચળ છે. ક્ષણ એકમાં તે વિણસી જાય છે. માટે સમજુ માણસે શરીર પર મૂછી ભાવ ન રાખે, શરીરને અસાર જાણવું. 71 - જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, પાંચ ઈન્દ્રિયની હીનતા ન થાય, શરીર દઢ રહ્યું હોય ત્યાં સુધીમાં ધર્મને વિષે પર્વ પ્રકારે ઉદ્યમ કરી લે. ૭રશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust