________________ સુપન ચરિત્ર - 13. * “ભવ રૂપ મંદીરને વિષે મોહ રૂપ અંધારી રાત્રીમાં પ્રમાદ રૂપ અગ્નિ બળે છે. તેમ છતાં તે મકાનમાં છે જીવ! તું અજ્ઞાન રૂપી નિદ્રામાં સુતો છું. પણ જેમ તેમ કરી જાગવામાં જ તારૂં શ્રેય છે. 80 - “સંયમી પુરૂષ સૂતા (જણાય) છે તે પણ તે ભાવથી જાગતાં જ જાણવા, મિથ્યા દષ્ટિ અધમી પુરૂષ જાગતા. હોય છતાં સૂતાં જ જાણવાં.' 581 - ત્યાર પછી તે ગોવિંદ બ્રાહ્મણે તેની પરની-શ્રુત. કેવળી ગણઘરાચાર્ય સમીપે દિક્ષા લીધી. 82 સમ્યક પ્રકારે જ્ઞાન-દર્શનનું આરાધન કરતાં, ચારિ. ત્રનું ભલી રીતે આરાધન કરતા ક્ષેપક શ્રેણી ચડી, કર્મ ક્ષય કરી, કૈવલ્ય પામી દંપતિ મોક્ષ પામ્યાં. 83 શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુ પ્રત્યે પૂછતા હતા: હે સ્વામિન્ ! તે બ્રાહ્મણીએ પૂર્વ ભવે શું સુકૃત કીધું હતું કે જેથી તે સુલભ બંધ પામી અને વળી ઘણા જીને પ્રતિબોધની કરણહારી થઈ ? 84 શ્રી વીર પ્રભુ વદતા હતા હે ગૌતમ ! એ વિપ્રણીના જીવે પૂર્વ ભવે નિશ્ચલપણે આપણા લીધી હતી, ગુરૂએ જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું તે આરાયું હતું-શુદ્ધ અને નિર્દોષપણે અંગીકાર કર્યું હતું. ૮પા - પૂર્વ ભવે તેણીને જીવ શુદ્ધ ચારિત્ર પાળી કાળ નમ પામી ઈન્દ્રની અગ્ર મહિષીપણે ઉપજે, ત્યાંથી વી વાવિંદ વિપ્રને ઘેર પત્નીપણે ઉપજે. 86 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust