________________ પ્રથમ પ્રસ્તાવ. વિવાહ ન કર્યો હોત તે તે કુષ્ટ રેગથી પરાભવ ન પામત.” તે સાંભળી મંત્રી બા–“હે સ્વામી! તમે તો હિતકારક કાર્ય કર્યું, તેમાં તમારે શો દોષ? મારા કર્મને જ દેષ છે.” આમ કહીને મંત્રી પિતાને ઘેર ગયે, પરંતુ ત્યારથી ટેલેક્સસુંદરી રાજાને અને સર્વ પરિવારને પરમ પ્રિય હતી તે અપ્રિય થઈ પડી. તેની સાથે કોઈ વાત પણ કરતું નહિ અને તેને કેઈ દષ્ટિથી જોતું પણ નહિ. કેવળ તેણીને તેણીની માતાના ઘરની પાછળ એક ગુપ્તગૃહમાં રાખવામાં આવી. ત્યાં રહ્યા છતા તેણીએ વિચાર કર્યો કે–“મેં પૂર્વે એવું શું દુષ્કર્મ કર્યું હશે કે જે દુષ્કર્મને લીધે મારો પરણનાર પતિ નાશીને ક્યાંઈ જ રહ્યો ? અને ઉલટું લોકમાં અસહ્ય કલંક પ્રાપ્ત થયું ? હવે હું શું કરું? કયાં જાઉં? કેની પાસે વાત કરૂં? હું અત્યારે મહા કષ્ટમાં પડી છું.” આ પ્રમાણે ચિંતવન કરતાં તેના મનમાં વિચાર આવ્યો કે –“ખરેખર મને પરણનાર પતિ ઉજયિની જ ગયા હશે; કેમકે તે વખતે માદક ખાધા પછી તેમણે કહ્યું હતું કે–જે આ મોદક ઉપર ઉજયિનીનું પાણી હોય તો આ મોદક ઘણા સારા લાગે, આ નિશાનીથી મારા પતિ ત્યાં ગયા સંભવે છે. માટે જે કંઈ પણ ઉપાયથી હું ત્યાં જઉં તો તેને પ્રકટ કરીને સુખી થાઉં” આ પ્રમાણે વિચારતી તે થોડો વખત તે ત્યાંજ રહી. એકદા તેણીએ પોતાની માતાને કહ્યું કે–“હે માતા! તમે તેવું કાંઈક કરે કે જેથી મારા પિતા એકજ વાર મારું વચન સાંભળે.” આ પ્રમાણે કા છતાં તેની માએ કાંઈ પણ તેને આદર કર્યો નહિ, તેથી એકદા તે સુંદરીએ સિંહ નામના સામંતને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. તે વખતે તે સામંતે તેને આદિથી અંત સુધી સર્વ વૃત્તાંત સાંભળી હદયમાં વિચાર કરી તેને કહ્યું કે “હે વત્સ! તું ઉતાવળી ન થા, વખત આવશે ત્યારે હું રાજાને જણાવી તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” આવું વચન સાંભળી તે રાજપુત્રી સંતોષ પામી. પછી એકદા સમય જે સિંહ યુક્તપૂર્વક રાજાને જણાવ્યું કે–“હે રાજા ! આપની પુત્રી બિચારી મેટા કષ્ટમાં પડી છે, તેણીનું સન્માન કરવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust