________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. ' કુળને ઉચિત એ ધર્મ કરે એને માટે રજા આપ.” આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે કપિલ બે કે- “હે સ્વામી! એના વિના એક ક્ષણવાર પણ હું રહી શકું તેમ નથી, તેથી એને શી રીતે મૂકી શકું ?" આ પ્રમાણે કપિલનું કહેલું વચન સાંભળી રાજાએ સત્ય ભામાને પૂછયું કે–“હે ભદ્ર! જે કદાચ કપિલ તને નહીં છોડે, તો તું શું કરીશ ?" તે બેલી—“જે આ અકુલીનથી હું નહીં છુટું તો હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાજાએ ફરીથી કપિલને કહ્યું કે –“હે કપિલ ! જે તું આ બાળાને તે પાપથી તું કેમ નથી બીતે? તેથી જે તને રૂચે તે પિતાના ઘરની જેમ થેડા દિવસ અમારે ઘેર અમારી રાણીની પાસે તેને રહેવા દે.” કપિલે તે વાત અંગીકાર કરી. ત્યારપછી વિનયવાળી અને ઉત્તમ શીળવાળી સત્યભામા રાજાની પ્રિયા પાસે સુખેથી રહી. એકદા તે ગામના ઉદ્યાનમાં શ્રીવિમલબધ નામના સૂરિ પૃથ્વી પર વિહાર કરતા કરતા પધાર્યા, અને પવિત્ર સ્થાનમાં રહ્યા. સૂરિનું આગમન લોકોના મુખેથી સાંભળીને તેને વંદના કરવા માટે શ્રીષેણ રાજા પરિવાર સહિત ગયે. ત્યાં જઈ સૂરિને નમી તે રાજા ગ્ય સ્થાને બેઠે.તે રાજાને ઉદ્દેશીને સૂરિએ ધર્મદેશના આરંભી— “હે રાજા ! જેઓ મનુષ્ય જન્મ વિગેરે સામગ્રીને પામીને પ્રમાદને લીધે ધર્મ કરતા નથી, તેઓને જન્મ નિરર્થક જાણ, અને જે પ્રા ઓ જિનધર્મનું આરાધન–સેવન કરી, વૈભવનું સ્થાન થઈ, મોક્ષસુખને પામ્યા છે તેમને જન્મ સાર્થક જાણ. તેજ વખાણવા લાયક છે. મંગળકીશની જેમ.” તે સાંભળી શ્રીષેણ રાજાએ પૂછયું–“હે સ્વામી! મંગળકળશ કોણ? કૃપા કરી તેની કથા કહો.”એટલે સૂરિ મહારાજ બોલ્યા–“હે રાજા! સાવધાનપણે તેની કથા સાંભળો:– મંગળકળશની કથા. ઉજજયિની નામની મેટી નગરીમાં વૈરિસિંહ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને સેમચંદ્રા નામની પ્રિયા પ્રાણથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust