________________ સતી સુરસુંદ= ( 76 ) જ તારી દુર્દશા ન થાય તો થઈ રહ્યું છે. તેં આજે રાજાને ઉશ્કેર્યો છે એમ જ સમજ.” . ચિત્રવેગને જવાબ વાળવા જેવું શું હતું? છતાં તે - બોલવા જાય તે પહેલાં જ નાવાહને ધનુષ ચઢાવીને આ ઉપર બાણ છેડવાની શરૂઆત કરી; પરન્તુ એ બાણ ચિત્ર સ્પર્શી શક્યાં નહીં. ખડકને અને બાણ પાછું પડે - નવાહનના ધનુષમાંથી છૂટેલા ખાણ ચિત્રવેગને પાસે - પાછાં પડવાં લાગ્યાં. નવાહન વિદ્યાધર ઘવભર તે વિચારમાં પડી ગયે; તરત જ બોલી ઉઠયો.” તારી ક્ષુદ્ર વિદ્યા અહીં શું કરી શકવા હતી ? તું પણ હવે જોઈ લે ?" - તેણે બીજાં તિવ્ર બાણ આનેયાદિ શસ્ત્રો તૈયાર કર્યા આ મંત્ર ભણી ભણીને ફેંકવાને ઉપક્રમ આદર્યો. આગના તણખા વરસાવતું એક તીર ચિત્રવેગની પ પહોંચતાં જ ઠરી ગયું. નવાહને ગુસ્સે થઈ વંટેળીયા 9 જાવતું બીજું શસ્ત્ર છેડયું. દિવ્ય મણિના પ્રભાવે એની એ જ દશા થઈ. તું એમ માને છે કે તારી વિદ્યાના પ્રભાવથી મારા શસ્ત્રો તને સ્પર્શ નથી કરતાં? નહીં, ખરી વાત તે છે કે તારું મૃત્યુ આથી પણ વધુ ભયંકર રીતે થવું જોઈ તારા જેવા પાપીને સારૂ આવા શસ્ત્ર ઉચિત ન ગણાય. * રીબાવી રીબાવીને મારું તો જ હું ખરે! " નવાહન પત વિદ્યાના ગર્વથી તાડુકી ઉઠયે. તત્કાળ તેણે નાગિની વિદ્યાનું આહ્વાન કરી, નાગ-૫ P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust