________________ ષષ્ઠ પરિચ્છેદ. ( 53 ) સુલોચના અનંગવતી હરિદત્તની પુત્રીઓ વસુમતી સાગરદત્ત મેખલાવતીને શ્રેષ્ઠી સુબંધુ સાગરદત્તને પુત્ર–સુલોચનાને પતિ ધનવાહન ધનભૂતિ સાર્થવાહન પુત્ર-અનંગ વતીને પતિ ધનપતિ સમુદ્રદત્તને પુત્ર–વસુમતીને પતિ સુદર્શના વસુમતીની સાસુ સુમંગળ એક પાપી વિદ્યાધર શ્રી દંડવિરત કેવલી ભગવાન ચંદ્રાજીનદેવ ધનપતિને જીવ સુધમ સૂરીશ્વર ચંદ્રયશા મહત્તરિકા ચંદ્રપ્રભા વસુમતીને જીવ શું ષષ્ઠ પરિચછેદ 2 રાત્રિને એક પ્રહર વીતી ગયો. મદનમંદિરની આસપાસ -- નિર્જનતાની શાંતિ પ્રસરી હતી. કનકમાળા આજે કામદેવની જ અર્થે અહીં આવવી જ જોઈએ એમ માની તેની રાહ જતાં અમે કામદેવની પ્રતિમા પાછળ છૂપાઈ ગયા. રાત્રિની શાંતિને ભેદ કરતી એક શિબિકા આવી. મંદિરના પગથીયા પાસે ઉતરી અને અંદરથી બે-ચાર સ્ત્રીઓ હાર આવી. કનકમાળા એ બધામાં તરી આવતી હતી. તેણીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust