________________ (54) સતી સુરસુંદરી વેત વસ્ત્ર અને તેજસ્વી આભૂષણે પહેર્યા હતાં. કેશપાશ; સુગંધી પુષ્પોની સુરભ બહેકતી હતી. સખીઓને શિબિકા પાસે મૂકી તે એકલી મંદિરમાં દાખ થઈ. અંદરથી કમાડ બંધ કર્યા અને કામદેવનું પૂજન ૪અશ્રુભીના અવાજે કામદેવને ઉદ્દેશી કરગરવા લાગી. " ભગવ આપને અધિકાર દેવ-દાનવે ને ચકરીઓ ઉપર પણ ચ. છે. આમ આટલા સમર્થ હોવા છતાં મારા જેવી એક - રમણને શા સારૂ પજવે છે ? મને જે મારે ઇચ્છિત વર મળે તે હું આજે જ આપના ચરણમાં મારું બલિદાન ન દેવા તૈયાર થઈને આવી છે. આ પ્રાર્થનાના શબ્દો તેણે અંતરની વ્યથાને બરાબર સૂચવતા હતા. અમને લાગ્યું કે કનકમાળા, કામદેવની પૂજા માટે ન પણ સ્નેહની વેદી ઉપર પોતાના દેહનું દાન આપવા સારે અહીં સુધી આવી છે અને જે વખતે તેણીએ એક લા પહેરવાનું વસ્ત્ર કાઢી, ગળાની આસપાસ બાંધ્યું ત્યારે અમને સંપૂર્ણ ખાત્રી થઈ કે જે હવે વધુ વખત વીતા દેવામાં આવે તો કનકમાળા આપઘાત કર્યા વિના ન રહે. સંકેત પ્રમાણે હું (ચિત્રવેગ) એકદમ બહાર આવ્યું , મને જોતાં જ કનકમાળાએ એકદમ ઓળખી લીધે. અતિ શરમ ને સંકેચને લીધે તે એક શબ્દ સરખે પણ છે શકી નહી. ચિત્રગતિએ આવી અમને આ મીઠી મુંઝવણમાં બચાવી લીધી. તેણે કહ્યું -આ સમયે શરમ, સંકેચ કે ? રાખ એ નવી ઉપાધિને આમંત્રણ આપવા જેવું છે. કનકમાળા તરફ જઈ તે બે –“તમારાં વસ્ત્રો મને ઉતા આપે અને હારાં આ વસ્ત્રો તમે પહેરી લે.” કનકમાલ આ પ્રસ્તાવને અર્થ સમજી શકી નહી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust