________________ પાત્ર પરિચય. (6) મેઘનાદ પ્રભંજનને મંત્રી ઇંદુમતી મેઘનાદની ભાર્યા - અશનિવેગ મેઘનાદને પુત્ર ચંદ્રગતિ કુંજરાવર્તને વિદ્યાધરેંદ્ર શ. મદનરેખા ચંદ્રગતિની ભાર્યા અમિતગત ચંદ્રગતિને પુત્ર ચંપકમાળા ચંદ્રગતિની પુત્રી, અશનિવેગની પત્ન વજગતિ વાયુગતિ ચક અશનિવેગના પુત્ર ચંદન સુશિખ પ્રિયંગુમંજરી અશનિવેગની પુત્રી ધારિણી સૂર્યપ્રભની પુત્રી–પ્રિયંગુમંજરીની 4 હરિદત્ત સુપ્રતિષ્ઠને શ્રેણી વિનયવતી હરિદત્તની ભાર્યા વસુદત્ત : હરિદત્તનો પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust