________________ (34) સતી સુરસુંદ= . હું ભાનમાં આવ્યે ત્યારે સેમલતાને મારી સામે બેઠે મેં જોઈ. કનકમાળા કે જેણે મારા હૃદય ઉપર અધિક જમાવ્યો હતો તે હવે મારી મટી બીજા કોઈની થવાની એ વાત સાંભળ્યા પછી સેમલતાને વિશેષ કઈ પૂછવાનું રહ્યું; છતાં મેહ માણસને કેટલે પામર બનાવે છે ? મેં અ દીન વદને તેના તરફ જોયું. તે મારી દર્દભરી દ્રષ્ટિને આ સમજી ગઈ અને કહેવા લાગી " કનકમાળા પોતાના અંત:કરણથી આપને જ ચાહે અને જીવનના સુકાની તરિકે આપને જ પસંદ કરે છે વિષે અમારા સખીમંડળમાં કઈને શક નથી. અમે તેમ દરેકે દરેક ચેષ્ટાને અર્થ જે-તપાસ્યું છે અને અમા સેએ સે ટકા ખાત્રી થઈ ચૂકી છે કે કનકમાળાના સુકુમ હૈયામાં ચિત્રવેગ સિવાય અન્ય કોઈને સ્થાન નથી. તેની મા ચિત્રમાલા પણ માને છે કે કનકમાળા માટે આપ જ જ રીતે ચગ્ય છે; પરંતુ કનકમાળાના પિતા એક ધર્મસંકટ આવી પડ્યા છે અને એને લીધે જ બે પ્રેમીઓને જળ વિ માછલી તરફડે એમ તરફડવાનો વખત આવ્યું છે. " “એ સંકટ કયા પ્રકારનું છે ? " અધીરપણે મેં પૂછયુ “વાત એવી બની કે અમિતગતિ એક વાર ગંગાવત નગરમાં ગંધવાહન રાજા પાસે જઈ ચડ્યા. આ રાજાને પુત્ર નવાહન વહેલો-હેડે વિદ્યાધરને ચકવર્તી થશે એમ તેણે માની લીધું, અને પોતાની કન્યા આ નવાહનને વરે તે જ સુખી થાય એમ તે આગ્રહપૂર્વક કહે છે. વળી તે ગંધવાહન રાજાને વચન આપી આવ્યો છે, એટલે હવે જે તે પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust