________________ માની નીિ ની માલિકના મા કી ચતુર્થ પરિચ્છેદ. (33) બેલાવી, અમિતગતિને ત્યાં આ કયા પ્રકારને ઉત્સવ વર્તા રહ્યો છે તેની બાતમી લેવા મેકલી. ' તે પાછી ફરી ત્યારે તેના મુખની કાંતિ હણાઈ ગઈ હતી, અને તેણુએ મને જે સમાચાર આપ્યા તે પછી તે આકાશમાંથી વજપાત થયું હોય એમ મારું અંતર થીજી ગયું. આગ્રલતાએ કહ્યું: “ગંધવાહન નામે પ્રસિદ્ધ રાજાના પુત્ર નવાહન સાથે કનમાલાના લગ્ન આજ-કાલમાં જ થઈ જવાના છે અને તેને લીધે જ અમિતગતિને ત્યાં લગ્નોત્સવની તૈયારીને સૂચવતાં આ વાજીંત્ર વાગે છે.” આ તે જ કનકમાલા-કે જેના એક વાર દર્શન કરવા અને મારા બળતા જીગરને તૃપ્ત કરવા હું ઉદ્યાન તરફ જવા તૈયાર થયે હતે. આ તે જ કનકમાલા-કે જે તેની દાસીના કહેવા પ્રમાણે અમારા થોડા સમયના પરિચય પછી પણ વિરહને લીધે તરફડતી હતી. આ તે જ કમકમાલા-કે જેણે મારી બુદ્ધિ, શકિત | ને વિવેક બધું હરી લીધું હતું–તે જ કમકમાળા કે જેની E પાછળ હું ગાંડે બા હતું. તેના જ લગ્નની તૈયારી આટલી = ધામધૂમ સાથે થઈ રહી છે તે જાણ્યા પછી આખા વિશ્વ-સંસાર તે જાણે ખાવા ધાતે હોય એમ મને લાગ્યું. દુર્દેવ ક્ષણમાત્રમાં કેવા પલટા આણે છે તે સમજાયું. માણસને જે ખબર હોય કે નેહ આટલો દગાખોર છે તે તે કેઈની સાથે દષ્ટિ મેળવતાં પણ વિચાર કરે. આ પ્રકારના તરંગમાં તણાત હતા ત્યાં | મૂચ્છીએ આવી મને બેશુદ્ધ બનાવી દીધું. કેણ જાણે કેટલીયે વાર સુધી હું બેભાન બની પડી રહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust