________________ ચતુર્થ પરિચ્છેદ છે પાત્ર પરિચય. આમૂલતા ચિત્રભાનુના ઘરની દાસી ગધવાહન ગંગાવતને રાજા નવાહન ગંધવાહનનો પુત્ર સેમલતા કનકમાળાની ધાવમાતા “પણ અત્યારમાં જ આ વાજીંત્રની ગર્જના કયાંક સંભળાઈ?” ભાનુવેગને મેં પૂછયું. ઉદ્યાનમાં જવાને હું તૈયાર હતે એટલામાં માંગલિક વાજીંત્રના ધ્વનિ મારા કા સાથે અથડાયા, અને મારી જીજ્ઞાસા જાગી. “ઘણું કરીને અમિતગતિને ત્યાં ઉત્સવ હોય અને તે ત્યાં જ આ માંગલિક વાજીંત્ર વાગતા હોય એમ લાગે છે - ભાનુવેગે જવાબ આપ્યો. એટલામાં તે મારી ડાબી આંખ ફરકવા લાગી. આખ રાત સમુદ્ર તર્યા પછી કાંઠે આવતું વહાણુ પ્રભાતકાળમાં = કઈ ખડક સાથે અથડાતું હોય એવો ભાસ થયો. આઝૂલતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust