________________ તૃતીય પરિચ્છેદ. ( 31 ) દિશામાં લાલ કેસરી રંગની ભભક રેલાઈ રડી. કમલનાં વને એકી સાથે વિકસ્વર બની પ્રભાતનું સ્વાગત કરવા લાગ્યા. હું પણ સૂર્યોદય થતાં શબ્બામાંથી બહાર આવ્યું. ભાઈ સુપ્રતિષ્ઠ, આજે જ અમે ઉદ્યાનમાં મળી નેહની ગાંઠથી બંધાઈ અભિન્ન બનવાના હતા એ વાત તને યાદ હશે. મારી સ્નેહરાજ્ઞીને મળવાના મરથે મારા અંગેઅંગમાં નવું જોમ જગાવ્યું. જે પ્રભાતકાળની રાડ જેતે હું આખી રાત પડી રહ્યો હતો તે પ્રભાતસમય મને તે કઈ આપ્તજન જેવું જ લાગે. . પ્રભાતના કાર્યોથી નિવૃત્તિ બની ઉદ્યાનમાં જવાની તૈયારી કરતો હતો ત્યાં મારા મામાને દિકરે ભાનુવેગ આવી પહોંચે અને કહ્યું “હવે ઉદ્યાનમાં જવામાં શા સારૂ વાર લગાડે છે ?" આમ બેલતામાં વિનેદ ને આનંદના આવેશથી તેનું હાં દીપી નીકળ્યું. ખરેખર હું ઉદ્યાન ભણી જવાની જ તૈયારી કરતો હતે. 2 મારું જીવન સર્વસ્વ આજે ત્યાં જ આવી વસ્યું હતું “ઉદ્યાનમાં = જા " એમ કહેનાર પ્રત્યે પણ હું સ્નેહની નજરે જોવા લાગ્યો. છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust