________________ (311 ) | સુરસુંદરીનાં સુધાબિંદુ. आपद्गता निष्करुणा भवन्ति, प्रार्ता नरा धर्मपरा भवन्ति // A સુખી માણસ પરાયાં દુ:ખ સમજી શકતા નથી, યુવા ના મદવાળે યુવાન શીલની પરવા નથી કરતા, આફતમાં “ડાયેલો માણસ નિર્દી બની જાય છે; માત્ર દુઃખી માણસ - ધર્મપરાયણ હોય છે. ચાર પ્રકારના આતુર અર્થાતુરાઈ ન સુઝ ધંધુ, क्षुधातुराणां न वपुर्न तेजः / / વામg/wાં ર મ સંજ્ઞા, चिन्तातुराणां न सुखं न निद्रा // દ્રવ્યમાં આસક્તિ રાખી રહેલાને કઇ મિત્ર કે સગાહાલે નથી રહેતે, સુધાથી વ્યાકુળ બનેલાને દેહ કે તેજ જેવું નથી રહેતું, કામીજનેને ભય કે શરમ નથી હોતાં અને ચિંતામાં શેકાતાં પ્રાણને સુખ તથા નિદ્રા દુર્લભ થઈ પડે છે. ચાવન, સંપત્તિ, અધિકાર ને મદ. योवनं धनसंपत्तिः प्रभुत्वमविवेकता / एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् // એક તે યૌવન પિતે જ અનર્થકારી છે. ધનસંપત્તિને ગર્વ પણ અનર્થ ઉપજાવે છે. અધિકારને મદ પણ એ જ ઉન્માદકારી હોય છે. અવિવેક પણ આપત્તિઓને ખેંચી આણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust