________________ ( 312 ) સતી સુરસુંદરી. છે. આ ચાર જુદી જુદી વસ્તુઓ અનર્થદાયક હોય તો પછી જ્યાં એ ચારે એક સાથે હોય ત્યાં તે અનર્થનું પૂછવું જ શું? સજન સાથે વૈર પણ સારૂં. आस्तां तावद्दिगन्तप्रथितसुयशसी संगतिः सजनानाम्, तैः सार्द्ध वैरयोगोऽप्यतिशयमहतीमुन्नति संतनोति // लोके कस्यागमिष्यत् श्रुतिप्रथमवपुर्वक्त्रशेषोऽपि राहुत्रैलोक्यख्यातधाम्नोर्यदि रविशशिनोर्वैरतां नाकरिष्यत् // જેમની ઉજજ્વળ કીર્તિ દિશાઓના અંત પર્યંત વ્યાપી રહી છે એવા સજીનેની સંગતી તે દૂર રહી, પરંતુ તેમની સાથે વૈર બંધાવ્યું હોય તે પણ મોટી ઉન્નતિ તરફ લઈ જાય છે. દાખલા તરિકે રાહ. એને શરીર નથી, માત્ર માથું જ છે. એણે ત્રણે લોકમાં ખ્યાતિ પામેલા તેજસ્વી ચંદ્રની સાથે વેર ખેડયું. એટલે રાહુ પણ ચંદ્રને લીધે પ્રસિદ્ધિ પામ્યું. ચંદ્ર ને સૂર્યની સાથે રાહુએ વેર ન બાંધ્યું હતું તે આજે એનું નામ પણ કેણું લેત ? ખરેખર મહાત્માઓ સાથેને વૈરવાળે સમાગમ પણ જે શ્રેષ્ઠ હોય તે પછી ભાવપૂર્વક તેમના દર્શન કરવાથી દુઃખ માત્ર ટળે એમાં આશ્ચર્ય જેવું શું છે? ધર્મ વિનાનો માણસ કે લાગે ? निर्दन्तः करटी हयो गतजवश्चंद्रं विना शर्वरी, निर्गन्धं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरुः / / रूपं निर्लवणं सुतो गतगुणश्चारित्रहीनो यतिनिर्देवं भवनं न राजवि तथा धर्म विना मानवः // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust