________________ ( 310 ) સતી સુરસુંદરી. એવા મંત્રી દુર્લભ. नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके, जनपदाहेतकर्ता त्यज्यते पार्थिवेन्द्रैः / / इति महति विरोधे वर्तमाने समाने, આ નૃપતિનાપવાનાં ટુર્રમ કાર્યકર્તા | મંત્રી જે કેવળ રાજાનું જ હિત સાથે તે પ્રજામાં અપ્રિય થાય, પ્રજાનું હિત કરવા તૈયાર રહે તે રાજા એને રજા આપે. રાજા અને પ્રજા ઉભયની વચ્ચે રહી, બનેને રાજી રાખે, બન્નેનાં હિત સાધે એવા મંત્રી બહુ દુર્લભ હોય છે. આકૃતિ અરીસે . आकृतिर्गुणसमृद्धिशंसिनी, नम्रता कुलविशुद्धिसूचिका // वाक्क्रमः कथितशास्त्रसंक्रमः, संयमश्च भवतो वयोऽधिकः // મનુષ્યની આકૃતિ જ એના ગુણોને પ્રકાશ પાડે છે, નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધિ દેખાઈ આવે છે, વાણીના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્રજ્ઞાન કેટલું છે તેની પરીક્ષા થાય છે અને તમારો સંચમ તે વયની અપેક્ષાએ પણ ઘણે અધિક છે. કેણુ કેની પરવા નથી કરતું? . ાનાતિ પર ટુર્વ, न यौवनस्था गणयन्ति शीलम् // . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust