________________ સુરસુંદરીનાં સુધાબિંદુ, ( 307 ) જ ગ્રહણ કરે છે–વિવાદને માટે નહીં, ધનને દાન સારૂ જ વીકારે છે–વિલાસને માટે નહીં, દેહને પરોપકાર અર્થે જ ધારણ કરે છે–ભેગે પગ માટે નહીં. પૃથ્વીને ધારણ કરતા બે પુરશે. द्वौ पुरुषो धरति धराऽथवा द्वाभ्यामपि धारिता धरणी / उपकारे यस्य मतिरुपकृतं यो न विस्मरति // આ રનવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણ કરે છે, અથવા તે બે પુરૂષોએ જ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. એ બે પુરૂષો કયા? એક તો એ કે જેની બુદ્ધિ હમેશાં પરેપકારમાં જ રહેતી હોય અને બીજું એ કે જે કરેલા ઉપકારને કદી પણ ભૂલી ન જાય. આ બન્ને પ્રકારના પુરૂષે દુનીચામાં પ્રશંસનીય ગણાય છે. કેનું કયું બળ હોય છે ? बलं मूर्खस्य मौनत्वं, तस्करस्यानृतं बलम् / કુવૈતરા વક્ત (ગા, વાહ્ય હરિત વત્તમ્ | બુદ્ધિહીન માણસનું બળ એમનું માન હોય છે, એનું બળ એમના જૂઠાણામાં હોય છે, દુર્બળ પ્રજાનું બળ રાજા પિતે છે અને બાળકનું બળ સેવામાં રહેલું હોય છે. મૃગતૃણું જેવાં સુખ. दुर्लभे वस्तुनि प्रेम, कोऽर्थस्तेन भवेदिह / मृगतृष्णोपमं सौख्यं, परत्रेह च देहिनाम् / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust