________________ ( 308 ). સતી સુરસુંદરી - જે પદાર્થ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શું વળે? એવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષને આ લોક તથા પરલોકમાં ઝાંઝવાના જળની જેમ સુખાભાસ પણ દુખદાચક થઈ પડે છે. સારાં શુકન. दक्षिणाङ्गानि सर्वाणि, पुरुषाणां शुभानि वै / वामानि वनितानाञ्च, स्पन्दमानानि सर्वदा // પુરૂષોના સર્વ જમણું અંગ ફરકે એ સારાં શુકન ગણાય છે અને સ્ત્રીના ડાબાં અંગ ફરકે તે તે શ્રેષ્ઠ ફળ આપે છે. પ્રકરણ 6 ઠું. પ્રતિજ્ઞાનું બળ. सीमां समुद्रा न परित्यजन्ति, न शीलतां शीलगुणा यथैव // न नीतिमन्तश्च नयं नरेशा न सज्जनाः स्वस्य तथा प्रतिज्ञाम् // અગાધ જળથી ભરેલા સમુદ્રો પિતાની મર્યાદા મૂકતા : નથી, શીલગુણને પાળનારા પિતાના શીલવ્રતને પ્રાણુતે પણ તજતા નથી, રાજનીતિકૂશળ નરેશે કદી નીતિને ઓળંગતા નથી તેમ સજીને ગમે તેમ થાય તે પણ પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust