________________ ( 306) સતી સુરસુંદરી. સર્વને પરસ્પરમાં અધિક નેહ જોવામાં આવે છે, તે પણ ખરો પ્રેમ તે પ્રાણી માત્રને પોતપોતાની જીવનદોરી ઉપર જ હોય છે. પોતાના રક્ષણમાં જ બધાનું રક્ષણ રહેલું છે એમ સૌ મનમાં માને છે. ધન, પુત્ર, દારા કરતાં પણ આત્મા અધિક છે. धनं रक्षेत् स्वपुत्रार्थ, दारान् रक्षेद्धनैरपि / आत्मानं सततं रक्षेत् , दारैरपि धनैरपि // પુત્રની ખાતર ધનનું રક્ષણ કરવું અર્થાત્ ધનને વ્યય કરીને પણ પોતાના બાળકનું રક્ષણ કરવું તેમજ ધન-સંપત્તિના ભેગે પણ સ્ત્રીનું રક્ષણ કરવું, પરંતુ એમાં ચે આત્મરક્ષણ મુખ્ય છે. મતલબ કે સૌને પિતાના જીવન બહુ વ્હાલાં હોય છે. મરણુભય. पथा समा नास्ति जरा, दारिद्रयसमः पराभवो नास्ति / मरणसमं नास्ति भयं, सुधासमा वेदना नास्ति // આ સંસારમાં પ્રયાણ કરવા જેવી અન્ય કઈ જરા નથી, દરિદ્રતા જે બીજે પરાભવ નથી, મરણ જે બીજો એકે ભય નથી અને ભૂખ જેવી બીજી એકે વેદના નથી. બુદ્ધિમાનનાં જ્ઞાન અને ધન. शास्त्रं बोधाय दानाय, धनं धर्माय जीवितम् / वपुः परोपकाराय, धारयन्ति मनीषिणः // પાપકારમાં રસિક એવા બુદ્ધિમાને શાસ્ત્રને બેધ માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust