________________ પ્રાણએ લવેલ છે યા હદય ઉ૫૪. પાતાને વોડશ પરિચ્છેદ. (277). 1 સ્થળેથી બીજે સ્થળે ધકેલે છે, જેથી ધર્મનું આરાધન કરવામાં કોઈ પણ પ્રાણીએ લવલેશ પણ પ્રમાદ ન કર. મકરકેતુના વૈરાગ્યથી ભીંજાયેલા હૃદય ઉપર આ દેશનાનો અપૂર્વ પ્રભાવ પડ્યો. તેણે પૂછ્યું: “ભગવન્! મારા પિતાને પુત્ર મદનવેગ મારી ઉપર આટલું વેર રાખી રહ્યો છે તેનું શું કારણ હશે? હાલ તે ક્યાં હશે ?" સૂરિ મહારાજ બોલ્યાઃ “જે સુબંધુને જીવ કાલબાણસુર થયું હતું તે તારી વિદ્યાઓને વિચ્છેદ કરી સુરસુંદરીને હરી જતું હતું તે વખતે તેનું આયુષ ક્ષીણ થવાથી ચવીને જંગલિમાં વનમહિષ (પાડે) થશે, જ્યાં તે દાવાનળમાં બળી ગયો. તે પછી એક કૂતરીના ગર્ભમાં કૂતરાપણે ઉત્પન્ન થયો. એના - જન્મ પછી કૂતરી મરી ગઈ. બહુ ભૂખને માર્યો કૂતરે પણ મરી ગયે. ત્યાંથી તે એક બ્રાહ્મણને ત્યાં ગળીઓ બળદ થઈને જિમ્યા. ત્યાં પણ તે પરેણાના મારથી બહુ પીડા. બ્રાહ્મણ મારી મારીને થાક્યો એટલે તેણે એક ઘાંચીને ત્યાં વેચી નાખે. ઘાંચી એને રાત-દિવસ ઘાણમાં જે રાખે છે, એથી એનું આખું શરીર સુકાઈને સી ગયું. છેવટે તે પગ ઘસી ઘસીને મૃત્યુ પામ્યું. ત્યારબાદ તે હિમાલયમાં સર્ષરૂપે ઉત્પન્ન થયે. સુરસુંદરીની સાથે તું સમસ્યાઓ ઉકેલતે હતો તે વખતે તે તને પૂર્વના વૈરને લીધે આવીને ડો. ત્યાંથી મરીને તે તારે પુત્ર મદનવેગ થયો. તારે જ પુત્ર શા સારૂ તારે પ્રાણ લેવા ઝંખે છે તે હવે તને સમજાશે. જાજરૂમાં તને મારવા આવ્યું તે વખતે અતિ ગભરાટને લીધે નર્ક કુંડમાં પડી ગયા હતા, પણ પછી જાજરૂ સાફ કરનારે જ્યારે બારણું ખોલ્યા ત્યારે તે રાત્રીના સમયે બહાર નીકળી ગયો. પાપના ઉદયને લીધે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust