________________ પંચદશ પરિછેદ. (243). - તેન ચવનકાળ આવી પહોંચે હોવાથી, દેવનાં હાથમાં હેલી સુરસુંદરી આખરે આકાશમાંથી કુસુમાકર ઉદ્યાનમાં પી. અને હાલમાં તે હસ્તિનાપુરમાં તમારી માતા કમલાવતી વસે છે. >> - " ત્યારે શું આ ચિત્રવેગ અને કનકમાળા મારા માતાપતા નથી?” કુમારે ભારે આશ્ચર્ય દર્શાવતાં ઉચ્ચાયું. - મુનિરાજે કરૂણાબુદ્ધિએ ભૂતકાળનો આ પડદો ઉંચક્યો. એ પોતે કોને પુત્ર છે ? શી રીતે અહીં આવી ચડ્યો છે તે અને દિવા જેવું સમજાયું. એનું હૃદય ખીલેલા કમળ જેવું ખુલ્લુ બન્યું. ચિત્રવેગ રાજાએ પોતે કહ્યું કે " કુમાર ! પૂર્વ વને વૈરી દેવ તારું હરણ કરશે અને ચિત્રગ વિદ્યાધરે યાં તું મોટો થશે એ પ્રમાણે દેવભવમાં રહેલા તે જ પ્રથમ કહ્યું હતું તે હાલમાં તને કેમ સાંભરતું નથી ? મત આજે ખરી પડી છે. એમાં શક કે પસ્તા કરવા જેવુ 5 ઇ જ નથી. હવે તું ફરીથી તારી વિદ્યાઓ સિદ્ધ કર. અમારાં ચિત્ત હવે સંસારભ્રમણથી ખિન્ન બન્યાં છે, એટલે તને મારા સ્થાનમાં સ્થાપી અમે દીક્ષાવ્રત ગ્રહણ કરવા ઉત્સુક બન્યા છીએ.” હે સુરસુંદરી, કુમારને પિતા એ પ્રમાણે કહેતા હતા તે વખતે શ્રી દમોષ મુનિને વાંદવા એક ધરણંદ્ર અચાનક ત્યાં Bતરી આવ્યા. કેટલીય વાર સુધી તેઓ મકરકેતુ સામે એકીPસે નીહાળી રહ્યા અને અંતે બેલ્યાઃ “કુમાર! તમે મને ઓળખે છે?” મકરકેતુ જવાબ આપે તે પહેલાં જ તેમણે કહેવા માંડયું? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં તમારે પિતા હતા. તમે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust