________________ ચદશ પરિચ્છેદ. (241). હિયું. “મૂચ્છ ઉતર્યા પછી હું બહુ શેકાતુર બની ગઈ. મારે fઈ હજી સુધી કેમ નહી આવ્યું હોય ? પેલા પિશાચે એનું કઈ નાષ્ટ તે નહી કર્યું હોય ? તેની એવી ચિંતામાં હું ત્યાંથી ઉઠી ભાસપાસ ફરવા લાગી. નજીકના કેઇ પ્રદેશમાં તારો પત્તો ન લાગ્યો. દ્વીપના ચારે ખૂણામાં ફરી વળી, મને લાગ્યું કે પૃથ્વી ઉપર નહીં ના આકાશમાં કદાચ એની ભાળ મળે, એવા આશયથી હું આકામાં તારી શોધ કરવા લાગી. આકાશ આખું શોધી વળી, પણ શા વાવડ ન મળ્યા. પૃથ્વી અને નમંડળ ખુંદી વળ્યા પછી એ તપાસવાની વૃત્તિ ઉપજી. સમુદ્ર ઉપર દષ્ટિપાત કરતાં તરંગે જ તણાતા હારા ભાઈ મકરકેતના મને દર્શન થયા. મેં એમને આ જ ક્ષણે સમુદ્રના તરંગાઘાતમાંથી ઉપાઠ, શ્રી આદિનાથ વાનના પાસેના જ મંદિરમાં મૂકી દીધા. મકરકેતુ જે મઘાસિદ્ધિવાળો મારો ભાઈ દરિયામાં શી રીતે પટકાયા ? તે હું -મજી ન શકી, પણ પછી જ્યારે એણે પિતે ખુલાસો કર્યો ચાર સમજી કે પેલા દુષ્ઠ વિતાલે જ તેની વિદ્યાઓનો નાશ વ્યા હતા. મકરકેતએ તારા સમાચાર પૂછયા એટલે મેં કહ્યું = ભાઈ તેણીને પણ પેલે પિશાચ જ હરી ગયો છે. આ વાત માલળતા મારા વીરાનું અંતઃકરણ ઘવારું અને તેને મૂરછ ભાવી ગઈ. કેટલાક શીતોપચાર કરવાથી તે શુદ્ધિમાં આવ્યા, | દયના ઉંડા જખમ એમ થોડા જ રૂઝાય છે ? રિવાર તે નિરાશ અને ગમગીન જે બની જતા. અમારી આવી સ્થિતિ સાંભળી મારા પિતા પણ ત્યાં આવી હોંચ્યા. તેઓ અમને વૈતાદ્યપર્વતમાં લઈ ગયા. મકરકેના અંતરની વ્યથા તે બરાબર સમજ્યા. તેમણે સઘળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust