________________ (24) સતી સુરસુંદરી. તેણે તત્કાળ પિતાના અંગ ઉપરનાં બધાં આભૂષણો ઉતારી ભેટ દઇ દીધાં. સુરસુંદરી પણ આ સમાચાર સાંભળી હમદમાં આવી ગઈ. અમરકેતુ રાજા, સૂરિજીને પ્રણામ કરી સામયાની તૈયારી અર્થે એકદમ નગર ભણું વિદાય થયે. - ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરીઃ " આજે આખા નગરને શણગારી ઘો, શેરીઓ અને રાજમાર્ગો સાફ કરાવે, કસ્તુરી અને કુમકુમથી મિશ્રિત જળપાણી ઠેરઠેર છંટાવે, સુગંધી પુના પુંજ ગોઠવા, ધૂપથી આકાશ ભરી દ્યો, મંદિરના દ્વારે દ્વારે વંદનમાળાઓ બંધાવે, હવેલીની પંક્તિઓને વિચિત્ર રંગવડે વિભૂષિત કરાવે, ઘેરઘેર આંગણામાં નિર્મળ જળથી ભરેલાં સુવર્ણકલશ સ્થપાવે, વાવટાઓ-ધજા-પતાકાઓ બંધાવે, ઠેકઠેકાણે સાથીયા પુરાવે, આજ મહોત્સવને દિવસ છે.” ભૂપતિની આજ્ઞાનું પાલન કરવાને કરો –ચાકરો અને પ્રજાજને પણ દેડધામ ચલાવી રહ્યા. નાગરિકેના અંતરમાં પણ ઉત્સાહ સમાતું નથી. એ પ્રમાણે નગરશેભાની તૈયારીઓ ચાલતી હતી તેટલામાં રાજાના અનહદ અંતઃપુરમાં પ્રિયંવદા આવી ચી. એને જોતાં જ સુરસુંદરી સામે જઈ તેને ભેટી પી. સુરસુંદરીના અંગેઅંગમાંથી આનંદની ધારા વહી નીકળી. બહેન પ્રિયંવદા !" આસન ઉપર બેસારતાં સુરસુંદરીએ પૂછયું: “મને પેલે દુષ્ટ વેતાલ ઉપાધ ગયે તે પછી શું બન્યું?” “એ વખતે હું એને હુંકાર સાંભળતાં જ પૃથ્વી ઉપર મૂર્ણિત બની ઢળી પ.” પ્રિયંવદાએ પોતાનું વૃતાંત કહેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust