________________ પંચદશ પરિચ્છેદ. (239) મારું શરીર ચાળણી જેવું બની ગયું. ભાગ્યચગે ચિત્રવેગ વિદ્યા 2 મને જે. તે મને બહુ રનેહના સંબંધને લઈ વૈતાઢયગિ૨માં લઈ ગયે. ઔષધીના ઉપચારથી મારા ઘા રૂઝાવા લાગ્યા. 1 પછી તેણે પૂર્વના ઉપકારનું સ્મરણ કરી મને ઉત્તમ પ્રકારની પ્રજ્ઞપ્તિ " નામની વિદ્યા આપી. મેં પણ ત્યાં રહીને વિધિપૂર્વક એ વિદ્યા સિદ્ધ કરી, હું વિદ્યાધર સાથે સિદ્ધપુર નગરમાં આવ્યા. મ કનકવતી અને સુરથને દેશમાંથી હાંકી કહાડ્યા. સિદ્ધપુરને રાજસુકુટ મે મારે માથે મૂક્યું. કેટલાક કડાકે વર્ષ સુધી રાજપાલન કરીને મેં મારા પુત્ર જયસેનને રાજસિંહાસને સ્થાપે. બાદ મને તિવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ધનવાહન કેવળી સમિપે પાંચ સે રાજકુમાર સાથે મેં દીક્ષા ગ્રહણ કરી, સાધુજીવનને ઉચિત એવી ક્રિયાઓ કરતાં શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યો અને એ રીતે હું દ્વાદશાંગીને જાણકાર થયે. ધનવાહન કેવળીએ મને સૂરિપદને લાયક જાણી સૂરિપદવી આપી અને તેઓ પોતે શેષ પહેલાં ચાર ઘાતીકને અપાવી નિર્વાણ પામ્યા.” - સૂપ્રતિષ્ઠસૂરિએ છેલ્લું વાક્ય પૂરું કર્યું એ જ વખતે આકારીમાંથી એક વિદ્યાધર ઉતર્યો. સૂરિમહારાજને પ્રણામ કરી વિનયપુર્વક તે કહેવા લાગ્યો -“વૈતાઢ્ય પર્વતમાંથી આપને વધામણી આપવા માટે જ અહીં આવ્યો છું. હે રાજન્ ! તમારા પુત્ર મકરકેતુએ સમગ્ર વિદ્યાઓ સિદ્ધ કરી વાળી છે અને ચિત્રગ રાજા દક્ષિા ગ્રહણ કરવાને ઉત્સુક થએલા હોવાથી તેમણે પોતે જ મકરકેતુને પિતાના આસને સ્થાપે છે. હું આપને ચરણાનુદાસ એમ કહેવા માગું છું કે મકરકેતુ પોતાના વિદ્યાધરોના સમૃહ સાથે આજે જ આ નગરમાં પ્રવેશશે.” * વિદ્યાધરનાં વચન સાંભળી રાજાની રોમરાજ પ્રપુલ બની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust