________________ તુર્દશ પરિચ્છેદ ( 221 ). અને શક્તિશાલીઓને પણ તરખલા જેવા બનાવી મૂકે છે. સુલેના અને કનકરથવાળે આ પ્રસંગ પ્રજામાં પ્રગટ થતાં જ જેના અંગમાં પુણ્યપ્રકોપ પ્રકટ્યો. એમને થયું કે એક જિકુમાર જે આ પ્રમાણે સ્વેચ્છાચારી અને તે પછી એ પ્રજાને તિને માગે કઈ રીતે દોરી શકે ? એનું શાસન દુરાચારીઓને તે રીતે દંડ આપે ? પ્રજાના પ્રતિનિધિઓએ રાજાની પાસે જઈ માતાના ફરીઆદ રજુ કરી. રાજા પિતે બરાબર સમજતો હતો * પરસ્ત્રીહરણ એ રાજશાસનને કંઈ જે તે દેષ નથી, છતાં - કુમારને થી સલાહ કે ઉપદેશ આપવા સિવાય વધુ કંઈ કરી કયા નહીં. કુમારે એ ઉપદેશને ખુલ્લો અનાદર કર્યો. તે પોતે - લીચના સંબંધે એક શબ્દ પણ કોઈની પાસે સાંભળવા નથી ભાગતા એમ ખુલ્લા શબ્દોમાં જણાવી દીધું. મહારાજા અને પ્રજાના પ્રતિનિધિઓના હાથ હેઠા પડ્યા, કુમારના પિતાએ કહ્યું - (કનકરથ હવે યુવાન થયો છે, એને મેં ઉપદેશ આપે પણ એના ભાગ્ય એને અવળે માથે ઘસી રહ્યા છે. તે પિતાને દુરાગ્રહ છેડવા તૈયાર નથી. હું તેને ચેશ્ય દંડ આપી શકતો નથી. પિતા તરીકેનું હદય આડું આવે છે. કુમારને આ પહેલે અપરાધ - -' . . સાથ સોએ માફ કરવા ઘટે છે. * . પ્રજાના આગેવાનો નિરૂપાય બની પોતપોતાના માગે વિદાય થયા. કનકરથને સુલોચનાના સંગ સિવાય સંસારની કઈ વસ્તુમાં આનંદ કે સુખ નથી લાગતું. એણે પોતાના મિત્રો, સનેહીઓ અને બધાં કામકાજનો સદંતર ત્યાગ કર્યો છે. એક ક્ષણ પણ સુલેનાને વિગ તેને અસહ્ય લાગે છે. રાજસભામાં પણ નવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust