________________ કુમાર સાંભળી રહે જ હતુ ( 20 ) સતી સુરસુંદરી કહી દે કારણ કે મારી પાસે એક એવું મંત્ર છે કે એના પ્રભાવથી ગમે તે પુરૂષ પણું શરણે આવ્યા વિના ન રહે.” સુચના આ વાત સાંભળી સહેજ અસ્વસ્થ બની. પિતે એક શ્રેણીપુત્રી, રાજકુમારને મેળવવાની અભિલાષ સેવે એ કેટલું શક્ય હતું તે પોતે બરાબર સમજતી હતી. એક રંપુરૂષ ચકવર્તીના ભેગ વાંછે, એક કુતરી સિંહણનું પરાક્રમ વાંછે એના જેવી જ આ એક અશકયતા હતી; છતાં પરિત્રાજિકા ઉપર વિશ્વાસ રાખીને બોલીઃ " કનકરથ કુમારના સંગવિના મને આ લેગવિલાસ અને આ યૌવન પણું ઝેર જેવાં લાગે છે.” * એમાં શી મોટી વાત છે ?" પરિવ્રાજિકા ઉત્સાહમાં બેલીઃ “પુત્રી, હું તેને મારા મંત્રબળવડે તારા પગમાં નેમાવિશ—એ તારે કેદી બની રહે એવી ગોઠવણ કરીશ. તારી ખાત૨ જ હું મારું મંત્રબળ વાપરીશ.” વાતચીતને અંતે પરિત્રાજિકાએ સુલોચનાને મુક્તાહાર માગી લીધો. સુલોચનાની પિતાની સમ્મતિ તરિકે એને કનકરથ સમક્ષ રજુ કર્યો અને બધી વિગત કહી સંભળાવી. કુમારને તે સાક્ષાત્ ચંદ્ર હાથમાં આવ્યું હોય એટલે આનંદ થા. પછી તે તેણે પોતાના અનુચરોને મોકલી સુલોચનાને અંતપુરમાં ઉરચ આસન આપ્યું. એક શ્રેણીકન્યા રાજવીની પટ્ટરાણી બની. કામના વિકારવશ બની કનકર પ્રજાને કેપ હેરી લીધે નીતિધર્મ અને રાજધર્મનું પણ ઉલ્લંઘન કર્યું. વિકારના રમકડાં જેવાં આવાં પુતળાં કયું દુષ્કર્મ નથી કરતાં ? “રવગપતિ ઇંદ્રને દેવાંગના શું હતી કે તે અહલ્યાના રૂપમાં મુગ્ધ બળે? ખરી વાત એ છે કે કામાગ્નિ ભલભલા પંડિત P.P. Ac. Gunratnasuri M:S. Jun Gun Aaradhak Trust