________________ ત્રદા પરિચ્છેદ. (17) ક્રવર્તી વસે છે. ચિત્રવેગની ખ્યાતિ જગજાહેર છે. અમિતગતિ ધાધરની કનકમાળા નામે પુત્રી એમની ભાર્યા છે અને હું તેમને ત્ર મકરકેતુ છું. | વૈતારાગિરિની અંદર ઉત્તરશ્રેણમાં ચમરચંચા નામની નગરી * એ પ્રદેશ ઘણે જ રસાળ અને વૃક્ષ-લતાથી પલ્લવિત છે. નિગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ વિદ્યાધરેંદ્ર ત્યાં રાજ્ય કરે છે. રા પિતા ચિત્રવેગ અને ચમચંચાના ચિત્રગતિ એ બને પરપર મૈત્રીની ગાંઠથી જોડાયેલા છે. | એ વખતે હું હજી યૌવનમાં પ્રવેશત હતે. મારી ઉપર સન્ન થઈ ચિત્રગતિએ મને રોહિણી નામની વિદ્યા આપી. સાત હિના એ વિદ્યાની સાધનામાં નીકળી ગયા. વચમાં વચમાં મને લાયમાન કરવા દેવતાઓએ ઘણા પ્રયત્ન કર્યા પણ મેં નિર્ભયપણે પરી સાધના ચાલુ રાખી. વિદ્યા સિદ્ધ થયા પછી હું મારા પિતાના ગરમાં ગયે. મને જોઈ મારા પિતા બહુ ખુશી થયા. તેમણે ઘાધરની આગળ મારા વખાણ કર્યા : “જુઓ, મારે આ પુત્ર Hળવયનો છે છતાં તેણે નિર્ભયપણે ભયંકર સ્વરૂપવાળી રેશહિણી Rઘા પણ સિદ્ધ કરી. મારા પિતા તે મને હજી બાળક જ માનતા હતા અને તેથી જ તેમણે પિતે તે મને કોઈ વિદ્યા જ આપી; પરન્તુ આ એક વિદ્યા સિદ્ધ થયા પછી તેમને મારી ઉપર સારો વિશ્વાસ બેઠ. એમને થયું કે જે બાળક આવા રોદ્રરૂપી વિદ્યા સાધી શકે એને બીજી વિદ્યાઓ તે સહજ બની જાય. વખત જતાં એક દિવસે એમણે મંગલમુહૂર્ત જોઈ શ્રી જદ્ર ભગવાનને એક મેટ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust