________________ (12) સતી સુરસુંદરી. એકલી પોતાની ભુજા ઉપર આધાર રાખી દરીયે તરી જવા મથે છે એનું કાળજું કેટલું વજામય હોવું જોઈએ? મેં મારા નાવિકને કહ્યું: “ગમે તેમ થાય, પણ આપણે એને બચાવવો જોઈએ કેઈપણ ભેગે એ સત્પરૂષને આપણા વ્હાણુમાં લઈ લેવું જોઈએ.” નાવિકોએ હોય તે દિશામાં હંકારી મૂકી. “ધનદેવ શ્રેણીના વહાણમાં આપને બોલાવ્યા છે.” એમ સાંભળતાં જ પેલે તેજસ્વી પુરૂષ હેડીમાં બેસી ગયો. એ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે હું તેની ભવ્ય આકૃતિ, દિવ્ય તારૂણ્યપ્રભા અને વિનયનમ્રતા જોઈ મંત્રમુગ્ધ બની ગયા. મને કોઈએ અમીનું આંજણ આંર્યું હોય એમ લાગ્યું રખેને આ કમલાવતી દેવીને ખેલાયેલે પુત્ર તે ન હોય એ એક તર્ક ઉપો . જરૂર, આ કઈ પરમ ભાગ્યશાળી–પુણયશાળીને પુત્ર હોવું જોઈએ એ સંબંધે મને જરાયે સંદેહ ન રહ્યો. મારી જીજ્ઞાસાને હું વધુ વાર રોકી શકો નહિ. મેં પૂછયું “હે ભદ્ર! આપ કેણ છે? ક્યાંથી આવે છે? આ સમુદ્રમાં કઈરીતે સપડાયા ?" - અત્યંગ-રનાન–ભેજનાદિથી નિવૃત્ત થયેલા એ પુણ્યશાળીએ પિતાનું જે વૃતાંત રજુ કર્યું તે જ અક્ષરશઃ આપને અહીં કહી સંભળાવું છું “વૈતાઢ્યગિરિની અંદર દક્ષિણશ્રેણમાં રત્નસંચય નામે નગર છે અને એ નગરમાં પવનગતિ વિદ્યાધરની બકુલવતી નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ ચિત્રવેગ નામે એક વિદ્યાધરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust