SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ નાગ છે. શિમ ભાંગી ગજ જેવા લાગ્યા એકાદશ પરિચ્છેદ. (141 ) ' સળગાવી રહ્યો છે. તમારું શરણ શોધવા સિવાય મારા માટે. - બીજે કઈ માગ નથી રહો. હે સંત ! મારા દેહ અને પ્રાણની રક્ષા કરવી એ હવે તમને જ ભળે છે. હું આપનો કિંકર} છું એમ જ આય માનશે. હું પોતે અને મારું રાજ્ય પણ તમારું જ છે. હે ચંદ્રમુખી ! મારા સળગતા અંતર ઉપર તમે તમારા રનેહનું અમૃત છાંટી મને જીવતદાન આપે.” સુરથના એ શબ્દ, આકાશમાંથી પડતા વજા જેવા લાગ્યા. પણ છતાં મારું હદય કેમ ભાંગી ગયું નહી એ જ મને નવાઈ લાગે છે. સિંહના પીંજરામાં આવી ચડેલી મૃગલી જેવી મારી દશા જોઈ હું ભયથી ધ્રુજી ઉઠી. આ પાપીઝ જે. બળાત્કાર કરે તો મારે મારું શિયળ સાચવવા શું કરવું ? એને વિચાર કરવા લાગી. એનો જે તત્કાળ તિરસ્કાર કરે તે તેનું પરિણામ ઘણું ભયંકર આવે. અહીં મારૂં કેણ? બધા એનાં જ માણસે હતાં. વાડ પોતે જ ચીભડાં ગળવા તૈયાર થાય ત્યાં બીજે શું ઉપાય ? મને પિતાને મનને માર્ગ જ શ્રેયસ્કર અને સહિસલામત લાગે. મ્હારથી મૌન ધારણ કરવા છતાં, પહેલામાં પહેલી તકે આ પાપીના પંજામાંથી નાસી છૂટવાને મેં નિશ્ચય કર્યો. કેટલાક વાર વાણી કરતાં પણ મન અધિક સુખદાયક નીવડે છે. એના અને પિપટ બોલ બોલ કરે છે તેથી જ રસિકો એમને જ્યાં હાય. ત્યાંથી પકી પીંજરામાં પૂરે છે અને અગલા બિચારા મિાન બેસી ૨હે છે તેથી તેમની સામે પણ ભાગ્યે જ કોઈ જોતું હશે. મનને સિંધિદાયક ગણી એને જ અવલંબન લીધું. સુરથ એ વખતે તો વધુ કંઈ કહ્યા-કર્યા વિના પોતાના માર્ગે ચાલ્યો ગયો. .' ને પોપટ થી પણ મૈનાને એનામાં પહેલી તકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036486
Book TitleSati Sursundari Charitram
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Atmanand Sabha
Publication Year1934
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size195 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy