________________ ( 142 ) સતી સુરસુંદરી. - ધીમે ધીમે આખા દિવસના પરિશ્રમથી થાકેલે સૂર્ય પર આરામ લેવા અસ્તાચલ ઉપર ઉતચે, પૃથ્વીને અને અટવીને પણ અંધકારે ઘેરી લીધી. સૈનિકો નિશ્ચિતપણે નિદ્રાની ગોદમાં ઢળ યા. આખુ જગત્ સૂતું હતું તે વખતે હું જ એકલી જાગત બેઠી હતી. મારે દેહ ભયથી ધ્રુજતે હતો. ' મેં પહેલાં મેં મારા અલંકારો એકઠાં કર્યા. પછી ધીમે પગલાને અવાજ પણ ન સંભળાય તેમ, પ્રહરીઓની વચ્ચે થઈ છાવણીની હાર નીકળી ગઈ. એક તો અકલ્પિત ભયથી હું થરથર કંપતી હતી. એટલામાં જ અંધકારને ભેદી આવતી સિંહવાઘ–વરૂ આદિ હિંસક પ્રાણીની ભયંકર ત્રાડ સાંભળતાં મને કેવી લાગણીઓ ઉપજી હશે તે વર્ણવી શકતી નથી. ખાડો, ટેકરે, જાળાં કે પાણીની પરવા કર્યા વિના, પગ લઈ જાય ત્યાં નાસા છૂટવું એ જ મારૂં મુખ્ય ધ્યેય બન્યું. એક તરફ અંધકાર, બાજી તરફ ભયનું સામ્રાજય, ત્રીજી તરફ હૃદયમાં વાસ કરી રહેલ ભીરતા, એથી તરફ સુરથના સૈનિકે આવી પહોંચવાની બીક એમ ચારે કેરથી ઘેરાયલી મૃગલીની જેમ હું આખો મીચીન દોડવા લાગી. તે દોડતાં દેડતાં, પાપી જી જેમ નરકમાં પડે તેમ હું આ કુવામાં પી. કુવામાં પાણી તે પુષ્કળ હતું, પણ સદ્ભાગ્ય યાણુથી થડે દૂર એક બખોલ મળી ગઈ. મૃત્યુ સમાન દે વેઠવા છતાં મારા શિયળવ્રતનું રક્ષણ થયું એ કંઈ મારા માટે ઓછા સુખ કે સાભાગ્યની વાત ન હતી. કુવાની અંધારી બખોલ, સુરથના રાજમહેલ કરતાં પણ મને વધુ સુખમય લાગી. કુવાન ભયંકર નિર્જનતા, સુરથના સેંકડો અનુચરની અપેક્ષાએ વિશેષ શાંતિદાયક નીવી; પણ જે વખતે પ્રાણીને ભૂખ લાગે તે વખતે આછ મહિલા સંકરણ " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust