________________ (140 ) સતી સુરસુંદરી. સુરથે અભિમાનપૂર્વક જવાબ આપેઃ " પ્રથમ મારા માણસાએ કુશાગ્રપુર તરફ પ્રયાણ કરતા એક મેટા સંઘને લૂંટ હતો. એ લૂંટમાંથી આ બધાં અલંકાર સાંપડ્યાં હતાં. " ' ખુલાસે કર્યોઃ " વસ્તુતઃ એ અલંકારે મારા જ હતા. મેં જ શ્રીદત્ત નામના સંઘપતિને તે સાચવવા સારૂ આપ્યાં હતાં.” - સુરથને પણ એ ખુલાસાથી આશ્ચર્ય થયું. તેણે કહ્યું “તો પછી એ અલંકારે તમારાં જ છે અને ફરી પણ તમારા દેહને એ શણગારશે તે જાણી મને બહુ આનંદ થાય છે. ખરેખર તમારા સિવાય આ આભૂષણોને ચગ્ય અન્ય કંઈ સ્ત્રી નથી. " એ વાર્તાલાપમાં સુરથમારની દુછતા પિતે બોલતી હોય એમ મને ન લાગ્યું. મેં ભેળાભાવે અલંકારે લઈ લીધો. પછી તે હંમેશા મારી પાસે આવતે અને જાણે કે મારી સંભાળ રાખવી એ તેનો રાજને મુખ્ય ધંધો થઈ પડ્યા હોય એમ મને લાગ્યું. મને તે છેવટની ઘડી સુધી ખબર ન પી કે સુરથના આંખમાં કામાંધતાનું ઝેર જામતું જતું હતું. મુસાફરીના દિવસોમાં એક વાર તે મારી પાસે આ. કુલમર્યાદાને ત્યાગ કરવાને–નિલ જજ બનવાને જ નિશ્ચય કરીને આવ્યા હોય તેમ તેણે વિવિધ ઉપહાસની વાર્તાઓ કહેવા માંડી. એ સમય અમે બને એકલા પડ્યાં હતાં. | " હે સુંદરી ! " સુરથે આંખ નીચી ઢાળી કહેવા માંડયુંઃ " કામની પીડા મારા અંતરને કેવી મથી રહી છે તે હું તમને શી રીતે કહું ? કામને દાહ મારા અંતરને જતું હતું. સુસા જ તે મારી પાસે કરવાને–નિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust