________________ દશમ પરિચ્છેદ. ( 107 ) મહારાજા તથા મહારાણુને ઉત્તમ ભેજનાદિની સામગ્રી એકઠી કરાવવા માં. બરાબર સમય થતાં જ ભૂપતિ, ઉત્તમ હાથણું ઉપર બેસી મટી ધામધુમ સાથે શેઠના મકાન પાસે ઉતર્યા. બંદીજનેની બિરદાવલી આકાશમાં ગુંજી ઉઠી. પ્રજાજનેમાંના કેટલાકો માંગલિ-- કના શબ્દથી મહારાજાને અભિનંદન આપવા લાગ્યા. - શ્રેષ્ઠીએ મહારાજાને સારૂં, અગાઉથી જ સુકતાફલરચિત એક ચતુષ્કોણ સિંહાસન તૈયાર કરાવી રાખ્યું હતું, તેના ઉપર મહારાજ બિરાજ્યા. બાળાઓએ ફુલહાર-તિલક વિગેરેથી મહારાજાને બહુ માન આપ્યું. પ્રાથમિક વિધિ પૂરી થયા પછી મહારાજા અને મહારાણું ભજન કરવા બેઠા. - ઊંચત અવસર જોઈ ધનદેવે મહારાજાને કહ્યું: “મહારાજ ! આપ તે જાણે છે જ કે મહાદેવી અને શ્રીકાંતા બાળપણથી જ સાથે રહ્યા છે. સાથે રમ્યા છે–સાથે જ ભણ્યાગા અને ઉર્યો છે. અમારી કેમના રીવાજ પ્રમાણે દરેક નવવધૂ પ્રથમ પ્રસૂતિ સમયે પોતાના પિતૃગૃહે જ જાય છે, પણ કેટલાક કારણેને લીધે અમારે ત્યાં એમ બની શકયું નથી. મહાદેવીની હાજરી એ એક રીતે પિતૃગણ જ ગણાય. એમને શ્રીકાંતા પાસે પધારવાની આપે આજ્ઞા કરવી જોઈએ.” મહારાજાની આજ્ઞાથી મહાદેવી શ્રીકાંતા પાસે ગયા. ત્યાં મહાદેવીનું મને રમા શેઠાણીએ ખૂબ સારું સ્વાગત કર્યું. જતાંવેંત મહાદેવીએ શ્રીકાંતાના બાળકનેં પિતાના ખેાળામાં લીધે અને પિતાને કેમળ હાથ ફેરવી એને આશીર્વાદ આપ્યા. - ' “મહારાણુ, આપને મારે એક વિનતી કરવાની છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust