________________ ( 106 ) સતી સુરસુંદરી. વરથી શ્રેષ્ઠીનો મહેલ આનંદ—ઉત્સવના એક મુખ્ય કેદ્રસ્થા જેવા બ. કશળ સંગીતશાસ્ત્રીઓ અને નટનટ * સંગીત તથા નૃત્યના પૂર શહેરભરમાં ફરી વળ્યા. પત્ર-જન્મોત્સવ ઉજવવા ધનધમ શ્રેષ્ઠીએ અમારી–પડયું વગડાવ્યા. કયાંઈ પણ જીવહિંસા ન થાય એવી ગોઠવણ કરી બંદીજનેને કેદખાનામાંથી સૂક્ત કરાવ્યા અને દીનન્દુખી કે અનાથને દાન આપવા સારું પોતાના ધનભંડાર ખુલેલા " દીધા. જેટલા જેટલા જિનમંદિર હતાં ત્યાં સ્નાત્રાદિક મહાત્મવેનો પ્રારંભ કરાવ્યે અને મનિસમૂદાયને ઉત્તમ વસ્ત્રઅને પુસ્તકાદિથી અભિવંદ્યા. પિતાના સ્વજનાના સ્વાગત તે કંઈ પૂછવા જેવું જ ન હતું. મહાલે મહાલે નાગરિકૈન સારું ઉત્તમ ભજનાદિની વ્યવસ્થા કરવામાં આવી. એક રાજા ત્યાં કુંવર અવતરે અને એટલે ઉતસવ થાય તેના કરતાં ઘણું વધારે ઉત્સવ વતી રહે. બાળક બાર દિવસનો થયે એટલે ધનદેવ પોતે કીંમત ભેટે લઈને નગરના રાજા પાસે હાજર થયે અને ભેટ ધરી રહ્યા પછી રાજા અને રાણીને ખૂબ જ પ્રેમપૂર્વક પોતાને ત્યાં પધારવા વિનતિ કરી. - મહારાજાએ પણ એટલા જ નેહથી એ આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, “રાજ્યની ઋદ્ધિ અને વૈભવ એ બધે શેઠને જ પ્રતાપ છે. આ રાજ્ય એમનું જ છે છતાં જ્યારે તમે આટલા આગ્રહથી અમને આમંત્રો છે તો અમારે આપને ત્યાં આવવું એ અમારે કર્તવ્ય છે.” મહારાજાના એકેએક શબ્દમાં આત્મીયતા પ્રકટ થઈ. - રાજાને ઉપકાર માની ધનદેવ ઘેર પાછા વળે અને તત્કાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust