________________ સતી સુરસુંદરી ( 108 ) - બાળકનું નામ આપ પડે એવી અમારી સાની પ્રાર્થના છે.” મનેરમાએ બે હાથ જોડી કહ્યું. . “નામ પાડવાનો અધિકાર છે તમારા પિતાને છે. પણ તે કહ્યું છે ત્યારે મારે એ આજ્ઞા પાળવી જ જોઈએ.” એમ કે મહાદેવીએ નેહભર્યું હાસ્ય કર્યું. " જુઓ, બાળકની માતાનું નામ શ્રીકાંતા છે” મહારાજ નામકરણનો અર્થ સ્પષ્ટ કરતાં ઉચ્ચાર્ય << અને પિતાનું નાનું ધનદેવ છે. બન્ને નામમાંથી અર્ધા અક્ષર લઈ શ્રીદેવ એવું ; બાળકનું નામ હું પાડું છું” " શ્રીદેવ " નામ સાંભળતાં જ હાજર રહેલી એ માંગલિક શબ્દની ઉચ્ચસ્વરે ઉદ્યોષણ કરી અને જતન" નગરભરમાં એ નામની ખબર ફેલાઈ ગઈ. - શ્રીદેવને જોયા પછી કમલાવતીની વૃતિ જીદે જ માર્ગે દોરાઈ. તે વિચાર કરવા લાગી કે આટલું સાંદર્ય, લાવણ્ય અને રાજય સમૃધિ પણ જે પુત્ર ન હોય તો શાં કામના? શ્રીકાંતા કેટલે સુખી છે? જે સ્ત્રી માતા બન્યા વિના પોતાનું જીવન પૂરું કરે છે : જીવનની સાર્થકતા સાધી શકતી નથી. હું કેટલી મદભાગી છું. આટલા દિવસ થયાં પણ જનસમુદાયના હદય તથા નેત્રને અને આપનાર એવા એક પુત્રની પણ હું માતા બની શકી નહી. ધન છે તે સ્ત્રીઓને કે જે પિતાના પ્રાણ કરતાં પણ અધિક હાલ પુત્રને પોતાની છાતી સાથે ચાંપી અને ઉછેરવામાં પિતાના દુર તથા સ્વાર્થ પણ ભૂલી જાય છે. હું એવા પુત્રનું હે ન જ - શકી અને હવે તો કોણ જાણે કયારે એવું સૌભાગ્ય મેળ* ભાગ્યશાળી થઈશ! આવા વિચારોના તરંગે ચઢેલી કમલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust