________________ પુણ્યના રોગથી જ. પુણ્ય ઉપાર્જન કર્યા વિનાના માનવીઓ. કરતાં તે કેટલાક પશુઓ પણ સારા અને પુણ્યવાન જણાતા હોય છે. છતાં એક વસ્તુ સમજવા જેવી છે. આસક્તિ એ બંધનનું કારણ બને છે અને એવી આસક્તિ, એ શુભ કે અશુભ કઈ વસ્તુ કે કિયા તરફ ન હોવી જોઈએ. એ જ રીતે પાપાચનની ક્રિયા પણ અનાસક્ત ભાવે. નિષ્કામ વૃત્તિથી થવી જોઈએ. નિષેધ આસક્તિને કર જોઈએ, પુણ્યને એકાંત નિષેધ હોઈ શકે નહિ. પુણ્યનાં શુભ ફળ જ્ઞાનીઓ અનાસક્ત ભાવે ભેગવતા હોવાથી, તેઓ કઈ પણ જાતના કર્મબંધનથી બંધાતા નથી, અજ્ઞાનીઓ જ આસક્તિ વડે કરીને કમબંધન કરે છે. is " આ કથાનાયક રૂપસેન કુમાર પુણ્યયોગથી અનેક પ્રકારની સંપદા તથા સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, પણ છેવટે અનાસક્ત ભાવે પાપાજન કરીને ભવભ્રમણ વધાર્યા વિના પરમ પદને પંથે આગળ વધે છે. પુણ્યનાં શુભ ફળ. ‘દર્શાવવાનો જ આ કથાને આશય છે. ર - . પાઠકે પણ પુણ્યકાર્યની પ્રવૃત્તિમાં અનાસક્તપણે. આગળ વધે. એવી ભાવના છે. > . વાકાનેર. ' . . : 'વીર સંવત 2475 | પી . સદાનંદી જૈન મુનિ , વિક્રમ સંવત 2005 ? છોટાલાલ 6 ના આષાઢ સુદ 1 ને ! શનિવાર :) : : : : : : P.P.AC. Gunchinasuri Masadhak Trust