________________ શ્રી Twથા . ' . ' રૂપસેન ચરિત્ર श्रीमंतं विदुरं शांत / लक्ष्मीराज्यजयपदं // वीरं नत्वाद्भुतां पुण्य-कयां कांचिल्लिखाम्यहं // 1 // અથ–શાંતિના ભંડાર, ને લક્ષ્મી, રાજ્ય તથા જય આપનાર જ્ઞાનપૂર્ણ શ્રી વીરપ્રભુને નમીને પુણ્યના પ્રભાવની એક અદ્ભુત પવિત્ર કથા હું લખું છું. (1) आरोग्यभाग्याभ्युदयप्रभुत्व-सत्त्वं शरीरे च जने महत्त्वं // तत्त्वं च चित्ते सदने च संपत् / संपद्यते पुण्यवशेन पुंसां // 2 // અર્થાત-આરોગ્ય, ભાગ્ય, આબાદી, ઐશ્વર્ય, સાત્વિક શરીર, લેકે માં મહત્તા, ચિત્તમાં જ્ઞાન અને ઘરમાં લક્ષ્મી એ સર્વ માણસોને પુણ્યને લીધે મળે છે. (2) '' .: શ્રી મન્મથ રાજાના પુત્ર રૂપસેનને પુણ્યનું ફળ મળ્યું તેની આ કથા છે. . . . . P.P. Ac. Gunratnasuguni. Saradhak Trust