________________ વિષયમાં મંત્રીઓની સલાહ લીધી. તેઓએ કહ્યું: હે મહારાજ, ત્યાં સાત સે રક્ષણ કરનારાઓ છે છતાં કોઈ મનુષ્ય આવે છે તે તેનું સાહસ મોટું હોવું જોઈએ; અને આ વાતમાં કોઈ કપટ હોય તે પણ શક્ય છે. કારણ કે, भेदेन दुर्गा गृह्यते / भेदाद्राज्यं विनश्यति / भेदाद् गृहे कलिर्भेदाद् / द्रव्यं चौरा हरंति च // 17 // અર્થાત–ભેદ (ગાબડું પાડવાથી કિલ્લાઓને કબજે કરી શકાય છે; ભેદ (ભાગલા) પાડવાથી રાજ્યને નાશ કરી શકાય છે, ભેદ (કુસંપ)થી ઘરમાં કલહ ઉપજે છે, અને ભેદ (છીંડું) પાડીને ચોરે દ્રવ્ય ચેરી જાય છે. (7) - આ ઉપરથી કોધાયમાન થઈને રાજાએ તે સાત સે. પહેરેગીરીને પિતાની સમક્ષ બોલાવ્યા. એક પછી એક દરેકને પૂછતાં તેઓએ પિતાનું અજ્ઞાન જાહેર કર્યું. આથી કેપ કરીને રાજા બોલ્યા: હે દુષ્ટો, તમે મહેલનું રક્ષણ કરો છે છતાં તે વાત જાણતા નથી? શું તમને જીવતર વહાલું નથી? કે મારે પણ ભય તમને લાગતો નથી ? હું તમને સર્વને શિક્ષા કરીશ. આમ કહીને રાજાએ સેનાપતિને બેલાવી તે સર્વને તુરંગમાં પૂરવાનો હુકમ કર્યો ને કહ્યુંજ્યારે કુમારીના મહેલમાં પ્રવેશ કરનારને તમે બતાવશે ત્યારે જ તમને છોડીશ. તરંગ તરફ લઈ જતાં સેનાપતિએ પણ તેમને ઘણા પ્રશ્નો પૂછવા છતાં તેઓએ ભયથી કંપતાં રાજાને જવાબ આપ્યો હતો તે જ જવાબ આપે. પહેરેગીરે પાસેથી તે બાબત કાંઈ પણ જાણવામાં P.P. Ac. Gunratgasugun. Saradhak Trusts