________________ 53 નહિ આવવાથી છેવટે રાજાએ તેમના વધને હકમ આપ્યું. સેનાપતિ તેમને ચૌટામાં શૂળી ઉપર ચડાવવાને લઈ ગયે ત્યારે ઘણા લોકો એકઠા થયા, ને આખા નગરમાં હાહાકાર થઈ રહ્યો. લેકે કહેવા લાગ્યાઃ અરે, આ નગરમાં એ કેઈ નથી કે જે આ લોકોને મરણમાંથી ઉગારે? તે નગ૨માં વેશ્યાનાં સાત સે ઘર હતાં. તે વેશ્યાઓએ મળીને રાજાને વિનંતિ કરીઃ હે સ્વામી! કેઈ લુચ્ચા માણસે આ અન્યાય કર્યો છે, અને આ નિર્દોષ પહેરેગીરોને સજા થાય છે; પાપ કરેલું છે કોઈએ ને સજા થાય છે બિનગુનેગારોને. કહ્યું છે કે, दुष्टाश्रयाददुष्टेऽपि / दंडः पतति दारुण: // मत्कुणानामधिष्ठानात् / खवा दंडेन ताडयते // 98 // અર્થા–દુષ્ટના સંસર્ગથી સારા માણસને ભયંકર શિક્ષા સહન કરવી પડે છે. ખાટલામાં માંકડ પડ્યા હોય તે ખાટલાને લાકડીથી મારવામાં આવે છે. (98) રાજાએ કહ્યુંઃ તમે કહો છો તેવું બનતું નથી. જેણે પાપ કર્યું હોય તેને જ શિક્ષા થાય છે. કારણ કે, यो यत्कर्म करोत्यत्र / तत्तद् भुंक्ते स एव हि // न ह्यन्येन विषे भुक्ते / मृत्युरन्यस्य जायते // 19 // અર્થાતુ–જે જે કામ કરે છે તેનું ફળ તેને ભોગવવું એક માણસ ખાય ને મૃત્યુ બીજાનું થાય તેવું કાંઈ બનતું નથી. (99) છેવટે વેશ્યાઓએ કહ્યું. મહારાજ, આપ કહે છે Gunratulats Giuh. Saradhak Trust