________________ T7 . સુદર્શન ચરિત્ર (પ્રતાકારે) પ્રથમ આવૃત્તિના બે બેલ શેઠ શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ આદિશ્વર દહેસારનો ઈતિહાસ તથા ' મૂળનાયક ભગવાન શ્રી આદિશ્વરજી દાદાની મૂતિની આશ્ચર્યજનક ઘટના વિ. સં. 1959 ના અરસાની આ વાત, ત્યારે વાલકેશ્વરમાં જેનેનાં ગણતરીનાં ઘરે, ઈતની વસ્તી પણ એછી. એ વખતે વાલકેશ્વરમાં બાબુ શેઠ અમીચંદ પન્નાલાલજી કુટુંબ પરિવાર સાથે રહે, તેમની ધર્મપત્નીનું નામ શ્રી કુંવરબેન. શેઠ શ્રી મૂળવતની તે ગુજરાત પાટણના પણ વર્ષોથી મુંબઈ વાલકેશ્વરમાં આવીને વસેલા. ઝવેરાતને એમને ધધ. શેઠશ્રીના ધર્માત્મા ધર્મપત્ની કુંવરબાઈ ખૂબ જ ધર્મ ભાવનાવાળા બહેન હતા એટલે એમને એક વાત હંમેશાં રંજ રહ્યા કરતે કે આત્મકલ્યાણમાં પરમાલબન જેવા જિનેશ્વરદેવની મૂર્તિના દર્શનને મને-સહુને લાભ ન મળે એ તે એક મેટા દુર્ભાગ્યની બાબત ગણાય એટલે એક જિનમંદિર અહી બંધાવાય તે | કેવું સારૂં? એ શુભ વિચાર એક શુભ પળે પ્રગટયો. એ વિચાર એમના પિતાના પતિ શ્રી અમીચંદજી આગળ વ્યક્ત કર્યો. શેઠ અમીચંદજી પણ અત્યન્ત ધર્મ શ્રદ્ધાળુ સુશ્રાવક હતા. શેઠશ્રીએ શેઠાણીની ઉત્તમ ભાવનાને વધાવી લીધી અને શાસનદેવ આપણી ભાવનાને સફળ કરે એવા ઉદ્ગારો કાઢયા. શેઠ અમીચંદજીને આવેલું સ્વપ્ન શેઠ શ્રી અમીચંદજીને પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ ઉપર ઘણી આસ્થા, તેથી ઝવેરી P.P.ACGunratnasuri M.S. Jun Gun Aaradhak Trus il II