________________ ફરજમાંથી મુક્ત થયેલા સમજી સંવેગરંગમાં નિમગ્ન થઈ, કુટુંબનો ભાર પિતાના પુત્રને સેંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો. ખુદના H5% 135 ગ્રહણ. આસેવનારૂપ બે પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી તેઓ સર્વે તીવ્ર તપશરણમાં આસક્ત થયા. ગુરુરાજની આજ્ઞાપૂર્વક ઘણે વખત ચારિત્ર પાયું, મોહને ઉપશમાવ્યો. ઉપશમ સમ્યકત્વથી પવિત્ર ઉપશમણિ ઉપર આરૂઢ થયા. અગિયાર અંગને ધારણ કરનારા તેઓ અગિયારમેં ગુણઠાણે જઈ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી પણ અગિયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીશ સાગરોપમ પ્રમાણ તે દેવ-આવાસમાં રહી ઘણું જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિદેહ થશે અર્થાત નિર્વાણ પામશે. ધમના ધર્મનું પ્રત્યક્ષ ફળ આ પ્રમાણે અનેક જીવ અનુભવે છે કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાવ્યો. I 59 - - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust