________________ સુદર્શનાર જીવને વધ કરો, જીવને મારવા જૂઠું આળ (કલંક) આપવું, અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઈત્યાદિ એક વાર કરાયેલા સર્વ જઘન્ય (મંદ પરિણામવાળા) કર્મને વિપાક દશગણે ઉદય આવે છે. પણ જો તે કામે ઘણું તીવ્ર ષવાળા આશયથી કરવામાં આવ્યાં હાય તો તે કમને વિપાક સેગુણ. લાખગુણો, કરોડગુણ કે કડાકોડગુણો થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉદય આવે છે. આ પ્રમાણે કર્મનાં વિષમ વિપાક જાણી ભાવભયથી યા દુ:ખથી ભય પામેલા ભવ્ય જીવોએ પરધન–અપહરણાદિ વિરુદ્ધ કાર્ય કોઈ પણ વખત કરવું ન જોઈએ. આ પ્રમાણે ગુરુરાજના મુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ કહ્યું : કૃપાળુ દેવ ! આ મારા પુત્રોને ગૃહરીધમ સંભળાવશે. H 563 { } || 563' પ્રકરણ 44 મું. ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત તથા અગિયાર પ્રતિમા ગુરુશ્રીએ કહ્યું. ધર્મનું મૂળ સમ્યકત્વ છે. તે પ્રાપ્ત થયાથી પાંચ અણુવ્રત, ત્રણ ગુણEણ વ્રત અને ચાર શિક્ષા-વતરૂપ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી શકાય છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust