________________ વિચરી અનેક જીવોને ઉદ્ધાર કરી, જેઠ માસની કૃષ્ણ નવમીને દિવસે સમેતશિખરનો પહાડ પર નિર્વાણ પામ્યા. સુદના આ મુનિસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકેને દિવસે જે મનુષ્ય ઉપવાસ, અબિલ, નિવી અને એકાસણા પ્રમુખ તપ કરીને, મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું પૂજન કરી આત્માને ધર્મ ./481 ધ્યાનથી વાસિત કરતો વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડો વિદને દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આમિકસુખ પામે છે. મુનિસુવ્રતસ્વામીએ અહીં અને પ્રતિબોધ આપ્યો તે દિવસથી ભરૂચનું અશ્વાવબેધ તીર્થ પ્રખ્યાતિ પામ્યું છે. સુદર્શના! જિનશ્વરનાં ચરણકમળાથી અલંકૃત થયેલું હોવાથી આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધર્મી છો પણ નિમિત્તે યોગે સહેલાઈથી સમ્યક્ત્વ પામી શકે છે. કમળ, ધ્વજ, કલશ અને ચક્રાદિકથી અલંકૃત જિનેશ્વરના ચરણો જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરાવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનોને ઉત્તમ { પ્રવૃત્તિમાં નિમિત્તભૂત થાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ શ?' પર્વત પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભવન, બિનપૂજા, યાત્રા, બધી અને સ્નાત્ર Hii મહોચ્છવાદિક, તે ભાવસ્તિવનું કારણ છે. સૌમ્ય, શાંત વીતરાગ મુદ્રાસૂચક નિજબિંબને દેખતાં P. Ac. Gunratnasuri M.S. i 481 તા. LA: Jun Gun Aaradhak