________________ કરેલા નિયાણાના કારણથી પિતાની જીંદગીને ખરો ઉપયોગ ન કરી શકવાથી થતે કિન્નરીને પશ્ચાત્તાપ પોતાની માફક માનવ જીદગી હારી ન જવા માટે ધનપાળને કરેલી ભલામણ સર્વ બિના આ ચરિત્રની આગળ પાછળ આવેલી છે. વચલા ભાગમાં રાજકુમારી સુદર્શનાનું જીવન ચરિત્ર છે. સમળી જેવા તિયચના ભવમાંથી રાજકુમારી જેવા માનવભવમાં આવવામાં નિમિત્તકારણું પરમકૃપાળુ મુનિરાજના મુખથી પંચપરમેષ્ઠી મહામંત્ર શ્રવણ અને તેમને પ્રબળ અસરકારક તાવિક બંધ હતે. તાવિક બોધથી પરમુખ કર્તા વ્યાકર્તવ્યના વિવેક વિનાના અને પંખી જેવી મૂઢ (અજ્ઞાન) દશામાં રહેલા પ્રાણીઓ પર પણ શાંત પ્રકૃતિવાળા મહાત્માઓના દઢ સંક૯૫ની કેવી સચોટ અસર થાય છે, તે આ કુમારીના વૃત્તાંતમાંથી નોંધ લેવા જેવું છે. રાજકુમારીના સંબંધમાં પ્રભુ ભક્તિનું ફળ, જીવની હિંસાનું વિષમ પરિણામ, મહાન પુરુષની આંતર કરુણામય લાગણી અને દઢ સંકલ્પ. નમસ્કાર, મહામંત્રને પ્રભાવ, પૂર્વ જન્મ, ત્યાગમાગ, ગૃહસ્થાશ્રમની સરખામણી સુદર્શનાનો વૈરાગ્ય, ગુરુ પ્રત્યેને પૂજ્યભાવ, દ્રવ્યને સદુપયોગ અને ધર્મમય જીવન વિગેરે દરેક પ્રસંગે મનન કરવા સાથે આદર કરવા ગ્ય છે. તે સાથે શાણી શીળવતીનું પવિત્ર જીવન કે જે સુદર્શનાના વર્તમાન જીવન સાથે જોડાયેલું છે. તેના દરેક પ્રસંગો ઘણી બારીકાઈથી સ્મરણમાં રાખવા ગ્ય છે. જેમ આ ચરિત્રના પટમાં રેખા તુલ્ય સતી શીલવતી છે તે સાથે મહાત્મા વિજય કુમાર મુનિ તે પણ પવિત્રતાને એક નમૂનો છે. આ ચરિત્રના પ્રસંગમાં આવેલા દષ્ટાંત અને ઉપદેશમાં મુખ્ય તરીકે ધન્ના, ધર્મયશા મુનિ, કર્મના વિપાકે, ગૃહસ્થના નિત્ય કર્તવ્ય, જ્ઞાનદાન, અભયદાન, ધમૅપગ્રહદાન, શિયળધર્મ, તપશ્ચરણ, ભાવધર્મ, જ્ઞાનરત્ન સમ્યગ્દર્શન, ચારિત્રરત્ન, આસ્તિકનાસ્તિક વાદ, જ્ઞાન દર્શન અને ચારિત્રની એકયતા, અશ્વાવધ તીર્થ, જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ, સમળી વિહાર, આજ્ઞાપત્ર, કિન્નરીને સંવાદ, ધર્માધર્મનાં પ્રત્યક્ષ કેળ, કળીકાળની સ્થિતિ, ગૃહસ્થના બાર વત, છે || 5. Jun Gun Aaradhak PAC Gunratnasuri MS.