________________ અંબાના કર્તવ્યો કરી લેવાં જોઈએ. જિનભવન બનાવવાં, જિનપ્રતિમા ભરાવવાં, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-ચતુવિધ સંધની પૂજા (ગ્યતાનુસાર) કરવી અને જ્ઞાન તથા જ્ઞાનીની ભક્તિ કરવી. આ સાત સુક્ષેત્રો છે. આ સાત ક્ષેત્રોમાં ભાવપૂર્વક થોડું પણ ધનરૂપ બીજ વાવવામાં આવ્યું હોય તે તે મહાનું ફળ આપે છે. પરંપરાએ મોક્ષ પણ મેળવી શકાય છે. જિનભુવન, જિનબિંબ, પુસ્તક, યાત્રા, સ્નાત્ર મહોચ્છવ, જ્ઞાન અને દાનાદિ આપવા કરવા વિગેરે ગૃહસ્થને ધર્મ છે, ભવ્ય જીવોને તે કાર્યોનો આદર કરવા યોગ્ય છે. તેમાં વળી કેવળ ધર્માથી ગૃહસ્થોએ તે વિશેષ પ્રકારે આદરવા ગ્ય છે. આ અશ્વાવબોધ તીર્થ છે. અહીં મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ થયેલું છે. આ સમવસરણની જગ્યાએ એક જિનભુવન હોય તે તે તીર્થની શોભામાં વિશેષ વધારે થાય. HI471 i P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak T