________________ સુદના એ 455 { પ્રકરણ ૩પ મું જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે સાથે જોઈએ जा तिथ्थेसरसासणे कुशलया नाणंति तं वुच्चए / जा तत्थेव रुई अईव विमला सदसणं तं पुणो // चारित्तं तु हविज्जतं विरमणं सावज्जजोगेहिं जं / एअं भो रयणतिगं सिवफलं गिन्हेह सच्चेअणा // 1 // ' તીર્થંકરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિમળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદૃર્શન કહેવાય છે. સાવદ્ય (સંપા.) યોગથી વિરમવું તે ચારિત્ર છે. હે ભવ્યો! સચેત ! મોક્ષફળ આપનાર આ ત્રણ રત્નનું તમે ગ્રહણ કરો. हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किआ / पासंतो पंगुलो दृट्ठो, धावमाणो अ अंधओ // 1 // ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની (જ્ઞાન વિનાની) ક્રિયા હણાયેલી P.P.Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust