________________ સુદના દ Io3 વિશેષ આશ્ચર્ય થયું. રાજા– ગિરાજ! કાળને વંચી શકાય [મરણ ન થાય તેવો કોઈ ઉપાય તમે જાણો છો? 3 ગી–હા, ઘણી સારી રીતે જાણું છું પણ અમુક વખત પર્યત મારી દીક્ષા ગ્રહણ કરો તો તે બતાવી શકાશે. રાજાએ મરણથી બચવા માટે તેના કહેવા પ્રમાણે પ્રયોગ શરૂ કર્યો. હા? હા ! કેટલી બધી અજ્ઞાન દશા? દેવ, દાન, ઉપેદ્રો, ચક્રવર્તીઓ અને તીર્થકરો વિગેરે કાઈ પણ આ દેહમાં સ્થિર રહ્યા નથી. આ દેહમાં સ્થિર રહેવા પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન કરનાર મનુષ્યએ વિજય મેળવ્યો નથી. છેવટમાં વિદેહ દશામાં જ શાશ્વત સ્થાન પામ્યા છે. ચયાપચય ધર્મવાળું સડન, વિધ્વંસન સ્વભાવવાળું અને અશુચિ પદાર્થથી ભરેલું આ શરીર શાશ્વત કેમ રહી શકે ? તે આ મિથ્યાત્વથી મહિત બુદ્ધિવાળા રાજાને ખબર ન પડી. યોગીએ કહ્યું: રાજા ? આ શરીરમાંથી બાર આંગુળ પ્રમાણે પવન બહાર નીકળે છે, અને દશ આંગળ અંદર પેસે છે. તેને વિપરીત કરવામાં આવે તો કાળને વંચી શકાય છે, રાજાને તેના વચન પર વિશ્વાસ બેઠે, તે વિચારવા લાગ્યો. જરૂર આ પ્રયોગથી કાળ વંચી શકાશે. આ શરીરમાં કાયમ રહીશું અને ઇચ્છાનુસાર વિષયોપભોગ કરીશું. જેનાં નેત્રો અજ્ઞાનતિમિરથી ઢંકાએલાં છે, જીવહિંસાદિ પાપના રસ્તાઓ જેને ખુલ્લા 403 / રાજાને તેના વિચાર પેસે છે. તેને વિપરાર આંગળ પ્રમાણે પ. P.P.AcGunratnasuri M.S. Jun Gun Aaradhak Trust