SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલા વખતમાં નિર્વાણ પામે છે. વિષય કષાયની મંદતા અને અંત:કરણની નિર્મળતા તે સમકિતનું કારણ છે. આ નિર્મળતાને અટકાવનાર યા નિર્મળતાનો નાશ કરનાર મિથ્યાત્વ છે. અંદરના પ્રકરણ 33 મું મિથ્યાત્વ–નરસુંદરરાજા आभिग्गहियमणाभिग्गहं च तह अभिनिवेसियं चेव / संसइयमणाभोगं मिच्छत्तं पंचहा होइ // 1 // અભિગ્રહિક, અભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક, અને અનાભોગિક—આ પાંચ પ્રકારના મિથ્યાત્વ છે. તત્ત્વાતત્ત્વને વિચાર કર્યા સિવાય પોતે જ ધર્મ માનતા હય, વંશપરંપરાથી જે ધર્મ ચાલ્યો આવતો હોય તે જ ધમ સત્ય અને બીજા ધર્મ જૂઠા. આવી આધિક માન્યતાને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. | સર્વ ધર્મ સાચા. સત્યાસત્યને નિર્ણય કે વિચાર ન કરતાં સર્વ ધર્મને એક સરખા 39 P.P. Ac Gunratnasun MS Jun Gun Aaradhak Trust
SR No.036477
Book TitleRajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Vijaykesharsuri
PublisherMuktichandra Shraman Aradhana Trust
Publication Year1987
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy